• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

કોમ્પ્યુટર પર તમે ફ્રીસેલની રમત રમત રમતા હોય તો તમારા માટે એક કામની પોસ્ટ

કોમ્પ્યુટર પર તમે ફ્રીસેલની રમત રમત રમતા હોય તો તમારા માટે એક કામની પોસ્ટ ? આજની મારી શોધ માણો
29754 નમ્બરની રમત રમી જુઓ.
પહેલે ધડાકે ચાર એક્કા સર થઈ જશે !!!!

Share:

સંસ્કૃત ભાષા વિશ્વભાષા ગણાતી અંગ્રેજી ભાષા કરતાં કેટલી ચડિયાતી છે, તેનુ એક ઉદાહરણ જોઈએ.

અંગ્રેજી ભાષાની વર્ણમાળાના (આલ્ફાબેટ -આપણે ABCD તરીકે ઓળખીએ છીએ તે) દરેક અક્ષર આવી જાય તેવું એક બહુ જાણીતું વાક્ય છે: The quick brown fox jumps over a lazy dog. હવે અંગ્રેજી શીખવતી દરેક શાળામાં વાક્ય મહાન વાક્યરચના તરીકે બહુ ગર્વથી અને ભારપૂર્વક ભણાવાય છે. પરંતુ વાસ્તવમાં તેમાં બે મોટી ખામીઓ છે. એક તો અંગ્રેજીના ૨૬ મૂળાક્ષરોને બદલે ૩૩ નો ઉપયોગ થયો છે, એટલે કે મૂળાક્ષર બે વખત વાપરવા પડ્યા છે. આવા પુનરાવર્તન વગરનું અર્થસભર અંગ્રજી વાક્ય હજુ સુધી રચી શકાયું નથી. બીજી ખામી છે કે મૂળાક્ષરોનો ક્રમ આડાઅવળો છે, અર્થાત્ A, B, C, D, E … ક્રમ જળવાયો નથી. વાસ્તવમાં મૂળાક્ષરોનો ક્રમ જાળવીને અર્થસભર અંગ્રેજી વાક્ય રચવું ફક્ત મુશ્કેલ નહિ, પરંતુ નામુમકીન છે.
હવે આપણી સંસ્કૃત ભાષાનો શ્લોક જુઓ:
कः खगीघाङचिच्छौजा झाञ्ज्ञौsटौठीडडण्ढणः
तथोदधीन् पफर्बाभीर्मयोsरिल्वाशिषां सहः   ।।
અર્થ: પક્ષીઓનો પ્રેમી, શુદ્ધ બુદ્ધિનો, પારકાના બળનું અપહરણ કરી લેવામાં પારંગત, શત્રુના સંહારકોનો અગ્રણી, મનથી અટલ તથા નીડર અને મહાસાગરનું સર્જન કરનારો એટલે કોણ? રાજા મય કે જેને શત્રુનાશના આશિર્વાદ મળ્યા છે.
હવે ધ્યાનથી જુવો કે શ્લોકમાં સંસ્કૃત વર્ણમાળાના તમામ ૩૩ અક્ષર આવી જાય છે, ઉપરાંત તે બધા અક્ષર વર્ણમાળાના મૂળ ક્રમાનુસાર આવે છે. અર્થાત્ ... એવો ક્રમ જાળવીને અર્થસભર શ્લોક રચાયો છે. એટલું નહિ, અને જેવા સામાન્ય વ્યવહારમાં વપરાતા ના હોય તેવા અક્ષરોનો પણ મૂળ ક્રમમાં ઉપયોગ કરવાનું ચૂકાયું નથી. આવી અદ્વિતીય સાહિત્યિક વિલક્ષણતા ધરાવતા શ્લોકની રચના મહાપરાક્રમી રાજા, પ્રખર વિદ્વાન કવિ અને જેનો દરબાર મહાકવિ કાલીદાસ સહિત ૧૪૦૦ કવિઓ શોભાવતા હતા, એવા રાજા ભોજે પોતાના કાવ્યસંગ્રહસરસ્વતી કંઠાભરણમમાં કરી છે.
તો આપણે બધા આપણા આવા ભવ્ય સાંસ્કૃતિક વારસાની જાણકારી મેળવીને તેનો પ્રચાર-પ્રસાર કરીને ગર્વ અનુભવીએ.

Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts