• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Share:

ભારતભરમાં ગુજરાતી સમાજ સંચાલિત અતિથિગૃહો યાદી



૧. અજમેર- ગુજરાતી મહામંડળ, સરદાર પટેલ અતિથી ગૃહ, હાથીભાટા, ગેડાલાલ રોડ.
૨. અમૃતસર- ગુજરાતી મિત્ર સમાજ, કટરા, હરીન્સીધ.
૩. અલ્હાબાદ- ગુજરાતી સમાજ, પ્રયાગ અતિથીગૃહ, ગૌતમ સિનેમા પાસે, કટઘર રોડ, ૩૫૬ મુઠ્ઠીગંજ, પ્રયાગ.
૪. અકોલા- ગુજરાતી સમાજ, જી.પી ઓ. પાછળ, અકોલા.
૫. આગ્રા- ગુજરાતી સમાજ, કચેરી ઘાટ, બેલનગંજ, શ્રી ગુજરાતી મોર્ડન ક્લબ દરેશી નં.૨.
૬. આબુરોડ- શ્રી ગુજરાતી સમાજ, સ્ટેસન પાસે, સરદાર પટેલ કોલોની.
૭. આસન સોલ- આસન સોંલ, ગુજરાતી સમાજ ઉષાગ્રામ (વેસ્ટ બંગાલ).
૮. ઔરંગાબાદ- સજારવાલા દેવડા હિંદુ ધર્મશાળા ટુરિસ્ટ હોમ.
૯. બેંગ્લોર- જૈન ધર્મશાળા ચીક્પેટ (જૈનો માટે) વૈષ્ણવ સમાજ જૈન ભવન ગાંધીનગર (જૈનો માટે) મહારાષ્ટ્ર મંડળ.
૧૦. ચંદીગઢ- ગુજરાતી મિત્ર મંડળ, જે.જે. ચોકસી, દેના બેંક કેમ્પ, ગોવાડા રોડ, પંચાયત ધર્મશાળા, સેક્ટર ૧૮ બી.
૧૧. દિલ્હી- ૧. ગુજરાતી સમાજ સરદાર વલ્લભભાઈ ભવન, ૨, રાજવિલાસ માર્ગ, લુડ લોક્સેલ રોડ, સિવિલ લાઇન દિલ્હી – ૬.    ૨. ગુજરાતી
એજ્યુકેશન સોસાયટી, સરદાર પટેલ વિદ્યાલય, ૩, લોદી એસ્ટેટ રોડ.    ૩. શ્રી સ્વામીનારાયણ અતિથિગૃહ બસ સ્ટેન્ડ પાસે.     ૪. ગુજરાતી ભવન,
અશોકા હોટલ પાસે ચાણક્યપૂરી.
૧૨. દુર્ગાપુર- ગુજરાતી સમાજ, અનુરાધા હોટલ પાસે બેનાચેટી.
૧૩. ગયા- ગુજરાતી સમાજ શરાફ ચૌક, ગયા.
૧૪ ગૌહત્તી- ગુજરાતી સમાજ, છોટાલાલ જેઠાલાલ પટેલની, ફેન્સી બજાર.
૧૫. ગુલબા- ગુજરાતી સમાજ ગુલબાગ મેઈન રોડ.
૧૬. હરિદ્વાર- ૧. ગુજરાતી ભવન જલારામ ફત્તેચંદ રોડ, સ્ટેસન પાસે.    ૨ નાનજી કાલિદાસ ગુજરાતી ભવન, નિરંજન અખાડા રોડ, ગંગાકિનારે.
૧૭. હૈદ્રાબાદ- ૧. ગુજરાતી પ્રગતિ સમાજ દિપક ભવન ૪/૩/૧૪૮, હનુમાન ટેકરી મસ્જીદ પાસે.     ૨. ગુજરાતી પ્રગતિ સમાજ વાડી કંદાસ્વામી લેઈન પ્રેમબાગ, સુલતાનબજાર.     ૩. કચ્છી ભવન, અતિથિગૃહ રામકોટ, ઇડન ગાર્ડન રોડ.    ૪. અમૃત અતિથીગૃહ, કંદસ્વામી લેઈન, કાપડિયા માર્કેટ, સુલતાનબજાર.    ૫. નાગરવાડી સેન્ટ્રલ બેન્કની બાજુમાં ગલીમાં, સુલાતાનબજાર.
૧૮. ઈંદૌર- ગુજરાતી સમાજ, ગુજરાતી માર્ગ નાસીયા રોડ સૈયોગીતા ગંજ.
૧૯. જમશેદપુર- ગુજરાતી સમાજ, મેં. નાનાજી ગોવિંદ, ટાંક શેરી, એન. રોડ.
૨૦. જયપુર- ૧. ગુજરાતી સમાજ સી સ્કીમ, મહાવીર માર્ગ, જયક્લબની સામે     ૨.ગુજરાતી સમાજ, ગુજરાતી સમાજ માર્ગ, ચાંદપોબજાર.
૨૧. જોધપુર- પરમાર ભવન, માંજીબાગ, ચોપાસના રોડ.
૨૨. બજલપુર- ગુજરાતી સમાજ, મેઈન રોડ.
૨૩. જગન્નાથપુરી- ધનજી મુળજી ધર્મશાળા, ગ્રાન્ટ રોડ, મુષ્યમંદિરની પાસે.
૨૪. કલકત્તા- ૧. શ્રી કલકત્તા ગુજરાતી સમાજ પી.પ, કેનિંગ સ્ટ્રીટ. શાહજહાં બિલ્ડીંગ, ૩ જે માળે.    ૨. કચ્છી જૈન ભવન, ૫૯, ઇઝારા સ્ટ્રીટ.     ૩. ગુજરાતી મિત્ર મંડળ, ૭, શંભુ મલ્લિક લેઈન.    ૪. છગનબાપા અતિથીગૃહ, લક્ષ્મીનારાયણ મંદિર, ભવાનીપુર, શરદ્લોન રોડ.
૨૫. કાનપુર- ગુજરાતી સમાજ ૬૦/૨૯ પુરાની દાલમંડી નયાગંજ ચાર રસ્તાની બાજુમાં.
૨૬. કોઇમ્બતુર- ૧. ગુજરાતી સમાજ ભવન ૨૦૭ એ, મેટુ પાલ્યમ રોડ સુપર માર્કેટની બાજુમાં,પી.ન. ૬૧૧૦૦૨.     ૨. કોઇમ્બતુર ગુજરાતી સમાજ, નરાર સીરીયન, ચર્ચ રોડ.
૨૭. કોટી- ગુજરાતી સમાજ, ગન્નાધર, મસ્જીદ નીચે.
૨૮. કોચીન- ગુજરાતી મહારાજ ન્યુ રોડ, જૈન મંદિર પાસે, પોપટલાલ ગોરધનદાસ જૈન સમાજ, અતિથી ગૃહ.
૨૯. કન્યાકુમારી- શ્રી વિવેકાનંદ સમારક ટ્રસ્ટની ગોજ વિવેકાનંદપુરમ.
૩૦. ખડગપુર- શ્રી ગુજરાતી મિત્ર મંડળ ગોળ બજાર રેલ્વે માર્કેટ પાસે, જી. મીઘ્નાપુર, પી.નં. ૭૨૧૩૦૧.
૩૧. મદુરાઈ- ૧. મદુરાઈ ગુજરાતી ભવન, બી.એસ.પી.જી. ચર્ચ લેઈન, વાય એમ.સી.એ પાસે, મદુરાઈ.     ૨. બિરલા ધર્મશાળા મીનાક્ષી મંદિર પાસે.    ૩. વાગડની ધર્મશાળા, સ્ટેશન પાસે મંગામલ ધર્મશાળા સ્ટેશન પાસે મીનાક્ષી ભવન.
૩૨. મદ્રાસ- ૧. મદ્રાસ ગુજરાતી મંડળ, ૧૧૬ બ્રોડવે સાયકલ બજાર, મહારાષ્ટ્ર બેંકની ઉપર.     ૨. ગુજરાતી ધર્મશાળા સ્ટેશન પાસે.      ૩. મદ્રાસ ગુજરાતી મંડળ, ૭૦, નેતાજી સુભાષ પાર્ક.     ૪. કરછી જૈન સમાજ, વૈકટનારાયણ સ્ટ્રીટ.
૩૩. મૈસુર- ૧. અગ્રવાલ મોલ્ટી.     ૨. નાગરાજ ઉષા મોલ્ટી.     ૩. નંદબહાદુર છત્રમ.
૩૪. મથુરા- સુરતવાળા ની ધર્મશાળા, મુખ્ય મંદિર પાસે.
૩૫. માથેરાન- માણેકલાલ ટેરેસ.
૩૬. નાગપુર- ૧. ગુજરાતી કેળવણી મંડળ, નાગપુર. સી.ટી.પો.ઓ.ની સામે, ઇતવારી.      ૨. શ્રી ગુજરાતી નવસમાજ, લાડપુરા, જૈન દેરાસરની પાસે, ઈતવારી.     ૩. લોહાણા સેવા મંડળ અતિથીગૃહ, સેન્ટ્રલ,એવન્યુ, ગાંધીબાગ.
૩૭. નાસિક- ૧. મુક્તિધામ સ્ટેશન રોડ.     ૨. ઝવેરભાઈ આરોગ્ય ભુવન, પંચવટી.      ૩. સુરતવાળાની ધર્મશાળા.      ૪. ભાટિયા ધર્મશાળા, પંચવટી.
૩૮. પટના- પટના ગુજરાતી સમાજ, આબદીન હાઉસ, ઓલઇન્ડિયા રેડિયો પાસે , ફ્રેઝર રોડ.
૩૯. પુના- ૧. આદિનાથ સોસાયટી, ટેમ્પલ ટ્રસ્ટ દેવીચંદ, કેસરીમલ અતિથિગૃહ, સતારારોડ.     ૨. પુના ગુજરાતી બંધુ સમાજ ૧૮૯ રવિવાર પેઠ.      ૩. જે.વી. ત્રિવેદી અતિથીગ્રુહ ફોલરોડ, શિવાજીનગર.      ૪. મોરારજી ગોકુલદાસ ધર્મશાળા, સ્ટેસનની      ૫. એચ.એમ.સી. ગેસ્ટ હાઉસ, બુધવાર પેઠ.
૪૦. પંચગની- ગુજરાતી સમાજ, પંચગની.
૪૧. રતલામ- રતલામ ગુજરાતી સમાજ, જવાહર માર્ગ.
૪૨. રામગંજમંડી- ગુજરાતી સમાજ, રામગંજમંડી (જી.કોટા)
૪૩. રાયપુર- શ્રી ગુજરાતી સમાજ, ૩૬, શ્રી ગુજરાતી શિક્ષા, સંઘભવન, કે.કે. રોડ, મહુદા પરા.
૪૪. રામેશ્વર- ૧. શ્રી ગુજરાતી ભવન ૧૪/૧૫, સનનાથ સ્ટ્રીટ.      ૨. રામેશ્વર બાગલાની ધર્મશાળા.     ૩. બિરલાની ધર્મશાળા.
૪૫. રાઉલકેલા- શ્રી ગુજરાતી સનાતન સમાજ બીસરારોડ, ગુજરાત કોલોની.
૪૬. સાંગલી- ગુજરાતી સેવા સમાજ, ૯૦ એ, મોરારજી પેઠ.
૪૭. સોલાપુર- ગુજરાતી સેવા સમાજ ૯૦ એ, મોરારજી પેઠ.
૪૮. શિકંદરાબાદ- ગુજરાતી સેવા મંડળ, ૧૧૪૧, રાષ્ટ્રપતિ રોડ, જીરા.
૪૯. શ્રીરંગમ- બાગડ ધર્મશાળા, સાઉથગેટ, મંદિર પાસે.
૫૦. શ્રીનગર- ૧.હોટલ ડ્રીમલેન્ડ, હોટલ સનમાઈન, બોલેવાર્ડ રોડ, ડાલસરોવાર, શ્રીનગર.     ૨. હોટલ મમતા.     ૩. હોટલ પૂર્ણિમા.     ૪. ગુજરાતી લોજ, જેલમ નદીના કિનારે, બસ સ્ટેસન પાસે.
૫૧. તીરૂચીરાપલ્લી- ગુજરાતી સમાજ, ૫૨, ગુજલી સ્ટ્રીટ.
૫૨. ત્રિવેન્દ્રમ- ૧. મુળજી જેઠાની ધર્મશાળા.     ૨. આર્યભવન.      ૩. શ્રી નિવાસ ટુરિસ્ટ હોમ.
૫૩. ઉજ્જૈન- ગુજરાતી સમાજ, અવન્તીકાલય.
૫૪. ઉદયપુર- ઉદયપુર ગુજરાતી સમાજ, સ્ટેશન નજીક.
૫૫. વિજયવાડા- ગુજરાતી મંડળ, રાજા રંગપ્પા રાવસ્ટ્રીટ.

૫૬. વારાણસી- ૧. ગુજરાતી સમાજ, રમણલાલ જે. ગાંધી ટોબેકો હાઉસ, શેખઅલીમાં ફાટક,પો.બો. ૮૯.     ૨. રેવાબાઈ ભાઈશંકર ગુજરાતી ધર્મશાળા ટાઉનહોલની સામે, મેદાગીન.     ૩. ભાટિયા ધર્મશાળા, ગોલધર.     ૪. બેલુપુર ગુજરાતી જૈન ધર્મશાળા.
Share:

તમારા પીસી મા કોઈ ખોટો પાસવર્ડ દાખલ કરે ત્યારે કામચલાઉ રીતે પીસી લોક કઇ રીતે કરશો (કોઈપણ સોફ્ટવેર વિના)

આ માટે આપણે "વિન્ડોઝ સુરક્ષા સેટિંગ્સ" નો ઉપયોગ કરીને  આ પરિસ્થિતિ ટાળી શકીએ. જો  કોઈ વ્યક્તિ 3 વખત કરતા વધુ વખત ખોટો  પાસવર્ડ દાખલ કરે તો  આ વિકલ્પ ઉપયોગ કરીને, તમારુ  પીસી આપોઆપ  30 મિનિટ માટે લોક થઇ જશે.


start બટન પર ક્લિક કરો
Type કરો  Local Security Policy .
ડાબી બાજુ ની વિન્ડોમા Account Policies પર Double click કરી
 Account Lockout Policy  પર click કરો.
ત્યાર પછી  Account Lockout threshold  પર Double click કરો.

હવે એક નવી વિંડો દેખાશે.
ત્યા તમારે કેટલા પ્રયાસો પછી તમારુ પીસી લોક કરવા માગો છો તે લખો. દા.ત. (૧,૨,૩,૪,.......)
હવે Apply પર ક્લિક કરો.
પછી ok પર  ક્લિક કરો

ત્યાર પછી ખોટો પાસવર્ડ નાખી ને ટ્રાઇ કરી જુઓ.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts