• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

તમારા કમ્પ્યુટરને ક્લીન બૂટ કેવી રીતે કરશો.

જો તમારું કમ્પ્યુટર નોર્મલ સ્ટાર્ટ ન થતું હોય તો તેનો સીધો અર્થ એ છે કે તમારા કમ્પ્યુટરના કોઈ સોફ્ટવેર કમ્પોનન્ટ અથવા ડ્રાઈવરમાં કોઈ સમસ્યા છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે તમારા કમ્પ્યુટરને ક્લીન બૂટ કરવાની જરૂર પડશે. કમ્પ્યુટરને ક્લીન બૂટ કરવા માટે આપેલા સ્ટેપ્સને અનુસરો.
©    કમ્પ્યુટરના taskbarમાં ડાબી બાજુએ સ્ટાર્ટ જોવા મળશે. તેના પર ક્લિક કરીને રન પર ક્લિક કરો. ત્યાર બાદ રનમાં Msconfig ટાઈપ કરો અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરો.
©    હવે System Configuration Utility નું ડાયલોગ બોક્ષ જોવા મળશે. જેમાં જનરલ, સિસ્ટમ Ini, win.ini વગેરે ટેબ જોવા મળશે. જેમાંથી જનરલ ટેબ પર ક્લિક કરો. પછી Load System Services લખેલું આવશે. તેના પર ટિક કરો ત્યારબાદ કમ્પ્યુટરને રિ-સ્ટાર્ટ કરો.
©    સૌથી પહેલાં સ્ટાર્ટ પર ક્લિક કરી પછી રન પર ક્લિક કરો. ત્યારબાદ Msconfig ટાઈપ કરીને ઓકે પર ક્લિક કરો.
©    હવે System Configuration Utility નું ડાયલોગ બોક્ષ જોવા મળશે. જેમાં જુદા-જુદા ટેબ જોવા મળશે તેમાંથી જનરલ ટેબ પર ક્લિક કરો. આટલું કર્યા પછી Selective Start-up પર ક્લિક કરો.
©    હવે Process SYSTEM.INI file પરથી ક્લિક હટાવો.
©    આટલું કર્યા પછી Process WIN.INI file પરથી પણ ક્લિક હટાવો.
©    Load Startup Items પરથી ક્લિક હટાવો સાથે હવે એ ખાતરી પણ કરી લો કે Load System Services અને Use Original BOOT.INI પર ટીક કરેલી છે કે નહીં. ટીક ન કરેલી હોય તો કરી દેવી જોઈએ. આ બંને ઓપ્શન પર ક્લિક હોવી જરૂરી છે.
©    System Configuration Utility ના ડાયલોગ બોક્ષમાં હવે Services ટેબ પર ક્લિક કરો.
©    તેમાં Hide All Microsoft Services ના ઓપ્શનને સિલેક્ટ કરો. આમ કરવાથી કમ્પ્યુટરને ચલાવનારી તમામ જરૂરી સર્વિસીસ છુપાઈ જશે. હવે તમને માત્ર એ જ સર્વિસીસ જોવા મળશે જેના કારણે તમારું કમ્પ્યુટર ધીમું ચાલી રહ્યું છે. જો તમે તેમાં Disabled All ઓપ્શનને સિલેક્ટ કરો તો આ બધી જ સર્વિસીસ ડિસેબલ એટલે કે બંધ થઈ જશે. જો તમે ઘણી બધી સર્વિસીસમાંથી કોઈ જરૂરી તથા અનિવાર્ય કહી શકાય તેવી કામની સવર્સિને જાણતા હો જેમ કે એન્ટિવાયરસ સ્કેનર વગેરે જેવી સર્વિસીસને ક્યારેય ડિસેબલ ન કરશો.
પછી ઓકે પર ક્લિક કરો અને કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરી દો. કમ્પ્યુટર ફરીથી સ્ટાર્ટ થશે ત્યારે Don’t show this message or launch the system configuration utility when windows start નો મેસેજ કમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળશે. તેમાં ઓકે પર ક્લિક કરો. આટલા સ્ટેપ્સને અનુસરવાથી તમારું કમ્પ્યુટર ક્લીન અને ઝડપી બૂટ એટલે સ્ટાર્ટ થશે તથા કમ્પ્યુટર ફાસ્ટ થશે
Share:

કમ્પ્યુટર નો પાસવર્ડ ભૂલી ગયા હોય તો કેમ બદલશો.

તે માટે તમે Administrator  યુઝર તરીકે લોગઇન થયેલો હોવો જરૂરી છે. જો તમને ખ્યાલ હો કે તમે કયા યુઝર છો અને જાણવું હોય તો પહેલા ચેક કરો Star > Control Panel > User Accounts માં જાઓ અને ત્યાં વિન્ડોમાં તમને અલગ અલગ યુઝર અને કયા પ્રકારનું યુઝર ટાઇપ છે તેની માહિતી આપેલી હશે. પાસવર્ડ ચેન્જ કરવા માટે તમારો યુઝર કમ્પ્યુટર Administrator હોવો જરૂરી છે. હવે પાસવર્ડ બદલવાની રીત જોઈએ.
*  Star >  Run માં ટાઇપ જઈ  Cmd  કરો.
*  હવે વિન્ડોમાં Net User ટાઇપ કરો જેથી દરેક કમ્પ્યુટર યુઝર એકાઉન્ટ માહિતી આવશે.
*  ત્યાર બાદ Net User (યુંઝર નું નામ) * ટાઇપ કરી એન્ટર મારો ઉદા. Net User Dharmesh *
*  એન્ટર મારતાં તમને નવો પાસવર્ડ આપવા માટે પૂછવામાં આવશે.
*  .હવે તમારો નવો પાસવર્ડ ટાઇપ કરો.( ટાઇપ કરતી વખતે કશું પણ થતું નથી તેમ દેખાશે પરતું તમારો પાસવર્ડ ટાઇપ થઇ રહ્યો છે. જેથી કી પ્રેસ કરતી વખતે ધ્યાન રાખવું.)

*  .ત્યાર બાદ તમને પાસવર્ડ કન્ફર્મ કરવાનું. પણ પૂછવામાં આવશે. ફરીથી એજ પાસવર્ડ નાખો. અને એન્ટર મારો.
Share:

Temporary Internet Files ફોલ્ડરની જગ્યા બદલો.

. સૈ પ્રથમ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરો.
. ત્યાર બાદ Tools > Options પર ક્લિક કરો.
. ઓપન થયેલી વિન્ડોઝમાં General ટેબમાં Temporary     Internet File હેડીગ હેઠળ Settings બટન ક્લિક કરો.
. ત્યાર બાદ તેમાં Move Folder બટન પર ક્લિક કરો. અને અન્ય ડ્રાઈવનું લોકેશન સિલેક્ટ કરો.
. ત્યાર બાદ Apply અને Ok કરો.
આટલું કર્યા બાદ હવે તમારી ટેમ્પરરી ઇન્ટરનેટ ફાઈલ્સ તમે ચેન્જ કરેલી ડ્રાઈવ માં સેવ થશે.
Share:

તમારા કમ્પ્યુટર નું IP Address કેવી રીતે જાણશો.

Start > Run > માં જઈ CMD ટાઇપ કરો.
ત્યાર પછી ઓપન થયેલી કમાન્ડ વિન્ડોઝ માં IPCONFIG\ALL ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો.
હવે વિન્ડોઝ માં ઘણી માહિતી તમને દેખાશે જ્યાં નીચે તમને IP Address લખેલાની સામે આઈપી નંબર લખેલા હશે. કે કાઈક પ્રમાણે હોય છે.

ઉદાહરણ : – (200.234.783.9)
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Blog Archive

Recent Posts