જો તમે તમારા કમ્પ્યુટરના હાર્ડડિસ્ક
ડ્રાઇવ્સ એટલે કે C, D, E, F વગેરેને છુપાવવા માગતા હોવ તો આ રહ્યો તેનો સરળ
ઉપાય.
* સૌથી પહેલાં start ઉપર ક્લિક કરો.
પછી run માં જઈ તેના બોક્સમાં gpedit.msc ટાઇપ કરો અને પછી ok કરો.
* હવે તમારી સામે group policyની
વિન્ડો ખૂલશે. તેમાં user configuration અને ત્યારબાદ administrative
templates પર ક્લિક કરો.
* ત્યાર પછી windows components ઉપર
ક્લિક કરો અને ત્યાંથીwindowsexplorer ને ખોલો.
* હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide
these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરવાની
રહેશે.
* જે વિન્ડો ખૂલશે તેમાં enabled ને
સિલેક્ટ કર્યા બાદ નીચે કેટલાક વિકલ્પ હશે. હવે જે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને
સિલેક્ટ કરો.
* જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માગતા હોવ તો restrictall
draivesને સિલેક્ટ કરી દો. હવે apply કરીને ok બટન પર ક્લિક કરી દો. તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે, તે my computerમાંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર
જોઈ પણ નહીં શકે!
* ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટકરશો એટલે છુપાવેલી
તમામ ડ્રાઇવ્સ પાછી જોઈ શકાશે.







No comments:
Post a Comment