બુટેબલ પે્નડ્રાઇવ બનાવવા
માટે તમારી પાસે 4GB પે્નડ્રાઇવ (windows7 માટે)
અને 2GB પે્નડ્રાઇવ (win xp માટે) જરૂરી છે.
સૌ પ્રથમ પે્નડ્રાઇવ ઇન્સર્ટ કરો.
તેને ફોરમેટ કરી દો.
સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
હવે windows DVD ઇન્સર્ટ કરો. create બટન પર ક્લિક કરો.
૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
તમારી પે્નડ્રાઇવ windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા
માટે રેડી છે.







No comments:
Post a Comment