તે માટે તમે Administrator યુઝર તરીકે લોગઇન થયેલો હોવો જરૂરી છે. જો તમને ખ્યાલ ન હો કે તમે કયા યુઝર છો અને જાણવું હોય તો પહેલા આ ચેક કરો Star > Control Panel > User
Accounts માં જાઓ અને ત્યાં વિન્ડોમાં તમને અલગ અલગ યુઝર અને કયા પ્રકારનું યુઝર ટાઇપ છે તેની માહિતી આપેલી હશે. પાસવર્ડ ચેન્જ કરવા માટે તમારો યુઝર કમ્પ્યુટર Administrator હોવો જરૂરી છે. હવે પાસવર્ડ બદલવાની રીત જોઈએ.
Home »
» કમ્પ્યુટર નો પાસવર્ડ ભૂલી ગયા હોય તો કેમ બદલશો.







No comments:
Post a Comment