એરરવાળી પેન ડ્રાઇવને ફોર્મેટ કરો.

*    પેન  ડ્રાઇવને કમ્પ્યુટરમાં લગાવ્યા પછી my computer આઇકન પર માઉસથી રાઇટ ક્લિક કરો એટલે Manageનો વિકલ્પ ખૂલશે. આ ઓપ્શન પર જવાનું રહેશે.
*    આટલું  થયા પછી કમ્પ્યુટર સ્ક્રીન પર Managementની વિન્ડો કે ડાયલોગ બોક્સ ખૂલશે. તેમાં ડિસ્ક મેનેજમેન્ટ પર પસંદગી ઉતારવાની રહેશે.

*    ડિસ્ક  મેનેજમેન્ટમાં જમણી તરફ હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઇવની ડ્રાઇવ્સ જોવા મળશે. પેન ડ્રાઇવ પર રાઇટ ક્લિક કરો.

*    હવે  નવું મેનું ખૂલશે, જેમાં ફોર્મેટ પર ક્લિક કરો એટલે તમારી સામે મેસેજ બોક્સ બતાવશે. તેમાં યસ કર્યા પછી ઓકે આપી દો.


*    આટલી  પ્રોસેસ કરવાથી એરરવાળી પેન ડ્રાઇવ પણ સંપૂર્ણ રીતે ફોર્મેટ થઈ જશે.
જોકે, પેન ડ્રાઇવ ફોર્મેટ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ડિસ્ક મેનેજમેન્ટમાં પેન ડ્રાઇવનો વિકલ્પ જ પસંદ કરવો. કેમ કે જો ભૂલથી હાર્ડ ડ્રાઇવને ક્લિક કરી દેશો તો તમારી હાર્ડ ડિસ્કમાં રહેલી તમામ વસ્તુ ફોર્મેટ થઈ જશે. 
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Blog Archive

Recent Posts