• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

માઉસનો ઉપયોગ કર્યા વગર કોમ્પ્યુટરમાં શોર્ટ કીના જાણકાર બનો.

તમને કોમ્પ્યુટર પર કામ કરતા કરતા વાંરવાર માઉસનો ઉપયોગ કરવો ન ગમતો હોય અથવા તમારુ માઉસ બગડી ગયુ હોય તો કેવી રીતે કામ કરવુ તે એર બહુ વિકટ પ્રશ્ન છે. પણ અહી અમે તમારા માટે આ પ્રશ્નનો ઉકેલ લઈ આવ્યા છીએ. જો તમે કી બોર્ડની થોડી શોર્ટ કટ કી જાણી લેશો તો તમારા માટે કોમ્પ્યુટર પર કામ કરવુ વધારે સરળ બની જશે. આ શોર્ટ કીના જાણકાર બનવાથી તમે માઉસ વગર પણ કોમ્પ્યુટર પર કામ કરી શકશો.

1)
ટેબને ખોલવી કે બંધ કરવી હોય તોઃ જો તમે ગુગલ ક્રોમ અથવા મોઝિલા જેવા બ્રાઉઝરના કોઈ ટેબને ખોલવા માગતા હોવ તો ctrl+w દબાવો અને આ વિન્ડો બંધ કરી દેવા માટે ctrl+Shift+T દબાવવાથી તે બંધ થઈ જશે. જો તમે ભૂલમાંથી કોઈ ટેબ બંધ કરી દીધી છે તો ચિંતા કરવાની જરૂર નથી માત્ર ctrl+Shift+T દબાવો
2
) માઈક્રોસોફ્ટ વર્ડમાં ફોન્ટ સાઈઝ વધારવા કે ઘટાડવા માટેઃ માઈક્રોસોપ્ટ વર્ડમાં કામ કરતા હોવ તો ફોન્ટની સાઈઝ વધારવા કે ઘટાડવા માઉસ અથવા ટચપેડને હાથ લગાડવાની જરૂર નથી. ફોન્ટ સાઈઝ વધારવા માટે ctrl+] અને ઘટાડવા માટે ctrl+[ દબાવો

3)
વિન્ડોની સાઈઝ ઝુમ આઉટ અને ધૂમ ઈન કરવાઃ જો તમે બ્રાઉઝર ખોલ્યુ છે અને તમારે વિન્ડોની સાઈઝ ઝુમ આઉટ કે ઝુમ ઈન કરવુ હોય તો ctrlની સાથે + અથવા ctrlની સાથે - કરવુ
4) વિન્ડોઝ અથવા એપ્લિકેશનમાં એક બીજામાં જવા માટેઃ ઘણી વખત આપણે વિન્ડો અને એપ્લિકેશન ખોલીને કામ કરતા હોઈએ છીએ. દર વખતે બીજા એપ્લિકેશન અથવા વિન્ડોમાં જવા માટે માઉસ પકડવુ પરેશાની વાળુ કામ છે. તેથી કિ બોર્ડથી વિન્ડોકે એપ્લિકેશન ચેન્જ કરવા માટે Alr+Tab નો ઉપયોગ કરી શકાય છે

5)
ફાઈલ ડિલીટ કરવાઃ ઘણી વખત ફાઈલ ડિલીટ કરતી વખતે તે રિસાયકલ બિનમાં જતી રહે છે અને પછી તેને ત્યાંથી પણ ડિલીટ કરવી પડે છે. તેથી જો કોઈ પણ ફાઈલ Shift+Delte કરવામાં આવે તો તે બંને જગ્યાએથી ડિલીટ થઈ જાય છે.

6)
સ્ક્રીનશોટ લેવાઃ ઘણી વખત કામ કરતી વખતે સ્ક્રીનશોટ લેવાની જરૂર પડતી હોય છે. ડેસ્ટટોપમાં પ્રિંત સ્ક્રીન અને લેપટોપમાં Fn+Print Screen દબાવવાથી અને ફોટોશોપમાં નવી ફાઈલ ખોલીને પેસ્ટ કરવી
7)
વર્ડ કાઉન્ટ કરવાઃ માઈક્રોસોફ્ટમાં મેટલ કેટલા શબ્દોની થઈ તે જોવુ હોય તો ટેકસ્ટ સિલેક્ટ કરીને Alt+T દબાવ્યા પછી w દબાવવુ

8)
સીધા હોમ સ્ક્રીન દેખવા માટેઃ જો તમે કોઈ વિન્ડો કે એપ્લિકેશન ખોલીને કામ કરો છો અને તમારે તમારી વિન્ડો જોવી હોય તો દરેકને વારાફરથી મીનીમાઈઝ કરવાની જગ્યાએ વિન્ડોઝ બટન દબાવીને સાથે D દબાવુ
9) કોમ્પ્યુટર લોક કરવાઃ કામ કરતી વખતે તમારે થોડો બ્રેક જોઈતો હોય તો અને તેમાં પણ કાસ કરીને ઓફિસનુ કામ હોય તો કોમ્પ્યુટર લોક કરવુ જોઈએ. કોમ્પ્યુટર લોક કરવા વિન્ડોઝ બટનની સાથે L દબાવવુ

10)
દરેક વિન્ડોઝ અને એપ્લિકેશન મિનિમાઈઝ અને મેક્સિમાઈઝ કરવાઃ દરેક વિન્ડોઝ અને એપ્લિકેશન મિનિમાઈઝ કરવા માટે વિન્ડોઝ બટન સાથે M અને દરેક વિન્ડો કે એપ્લિકેશન મેક્સીમાઈઝ કરવા માટે વિન્ડોઝ બન્ટ સાથે શિપ્ટ અને M દબાવો



Share:

Excel માં convert કરવાની ફોર્મુલા જાણો.


રીત ૧
Formula                                            convert
=CONVERT(6,"C","F")                    Convert 6 degrees Celsius to Fahrenheit (42.8)
=CONVERT(6,"tsp","tbs")             Convert 6 teaspoons to tablespoons (2)
=CONVERT(6,"gal","l")                   Convert 6 gallons to liters (22.71741274)
=CONVERT(6,"mi","km")              Convert 6 miles to kilometers (9.656064)
=CONVERT(6,"km","mi")              Convert 6 kilometers to miles (3.728227153)
=CONVERT(6,"in","ft")                  Convert 6 inches to feet (0.5)
=CONVERT(6,"cm","in")                                Convert 6 centimeters to inches (2.362204724)
example

 A                                                                                                            B
Formula                                                                               Description (Result)
=CONVERT(1.0, "lbm", "kg")                                       Converts 1 pound mass to kilograms (0.453592)
=CONVERT(68, "F", "C")                                                                Converts 68 degrees Fahrenheit to Celsius (20)
=CONVERT(2.5, "ft", "sec")                                          Data types are not the same so an error is returned (#N/A)
=CONVERT(CONVERT(100,"ft","m"),"ft","m")    Converts 100 square feet into square meters (9.290304).
રીત ૨
cell a1માં 12 લખો, cell a2 માં m લખો, cell a3 માં ft લખો અને cell a4 માં નીચે ની ફોર્મુલા લખો
=CONVERT( a1, a2, a3)   હવે તમે નીચે આપેલ શોર્ટ ફોર્મ નો ઉપઓગ કરી ને બીજુ કન્વર્ટ કરી શકો શો.

Distance               Units
Meter                   "m"
Statute Mile       "mi"
Nautical Mile      "Nmi"
Inch                       "in"
Foot                       "ft"
Yard                       "yd"
Angstrom            "ang"
Pica                        "Pica"

Liquid                    Units
Teaspoon            "tsp"
Tablespoon        "tbs"
Fluid Ounce        "oz"
Cup                        "cup"
U.S. Pint               "pt" (or "us_pt")
U.K. Pint              "uk_pt"
Quart                    "qt"
Gallon                   "gal"
Liter                       "l" (or "lt")

Temperature                     Units
Degree Celsius                  "C" (or "cel")
Degree Fahrenheit          "F" (or "fah")
Kelvin                                    "K" (or "kel")

Power                   Units
Horsepower       "HP" (or "h")
Watt                      "W" (or "w")

Magnetism         Units
Tesla                      "T"
Gauss                    "ga"
Time                      Units
Year                       "yr"
Day                        "day"
Hour                      "hr"
Minute                 "mn"
Second                 "sec"

Weight & Mass                                 Units
Gram                                     "g"
Slug                                        "sg"
Pound Mass                       "lbm"
U (Atomic Mass Unit)     "u"
Ounce Mass                       "ozm"

Force                     Units
Newton                               "N"
Dyne                     "dyn" (or "dy")
Pound Force      "lbf"

Pressure                              Units
Pascal                                    "Pa" (or "p")
Atmosphere                      "atm" (or "at")
mm of Mercury                                "mmHg"

Energy                                  Units
Joule                                     "J"
Erg                                          "e"
Thermodynamic Calorie                "c"
IT Calorie                             "cal"
Electron Volt                      "eV" (or "ev")
Horsepower-Hour           "HPh"
Watt-Hour                          "Wh"
Foot-Pound                        "flb"
BTU                                        "BTU" (or "btu")


Multiplier            Multiplier            Value   Abbreviation
exa                         1.00E+18              "E"
peta                       1.00E+15              "P"
tera                        1.00E+12              "T"
giga                        1.00E+09              "G"
mega                     1.00E+06              "M"
kilo                         1.00E+03              "k"
hecto                    1.00E+02              "h"
dekao                   1.00E+01              "e"
deci                        1.00E-01               "d"
centi                      1.00E-02               "c"
milli                        1.00E-03               "m"
micro                     1.00E-06               "u"
nano                      1.00E-09               "n"
pico                        1.00E-12               "p"
femto                   1.00E-15               "f"
atto                        1.00E-18               "a"


=Abbr("Automated Teller Machine")
Share:

અનુસુચિત જાતિ male માટે તલાટી ની જિલ્લા વાર ભરતી

જિલ્લો        ટોટ્લ                 અનુસુચિત               જાતિ male
બનાસકાઠા 100 7
કચ્છ 70 6
અમરેલી 52 4
અમદાવાદ 45 4
મહેસાણા 50 4
સુરેન્દ્રનગર 49 4
અરવલ્લી 57 4
જુનાગઢ 43 3
પાટણ 43 3
છોટે ઉદેપુર 72 3
સાબરકાઠા 56 3
ગીર સોમનાથ 29 2
ભાવનગર 56 2
વડોદરા 56 2
જામનગર 36 2
રાજકોટ 49 2
ખેડા 43 2
સુરત 63 1
તાપી 43 1
ગાંધી નગર 24 1
દેવ ભુમી દ્વારકા 20 1
ભરુસ 55 1
બોટાદ 15 1
પોરબંદર 12 1
નર્મદા 42 1
મોરબી 28 1
નવસારી 32 1
વલસાડ 39 1
આંણદ 30 1
પંચમહાલ 50 1
દાહોદ 58 1
મહેી સાગર 58 1
ડાંગ 25 0
Share:

EXCEL ની એક થી વધારે શીટ માં એક સાથે કામ કરવા

1. workbook ખોલો
2. તેની અંદર  View tab ખોલી  New Window. પર ક્લિક કરો
3. તેની અંદર  View tab ખોલી  Arrange All પર ક્લિક કરો
4. તેની અંદર  Vertical પર ક્લિક કરો.

હવે તમને બે શીટ એક સાથે દેખાશે.
Share:

Excel ની sheet માં formulas ને protect કરવા માટે

Excel ની sheet માં formulas ને protect કરવા માટે
૧ એક્સેલ ની શીટ મા જઇ Ctrl + A,અને right click કરો, choose Format Cells 
. Format Cells માં Click Protection અને Locked option. પર જઇ તેનુ પોપઅપ દુર કરો અને ઓકે પર કલિક કરો.
3. ત્યાર પછી Home > Find & Select > Go To Special, અને Go To Special માં Formulasfrom Select option, and then click OK.
4હવે તમારી બધી ફોર્મુલા સેલેકટ થઇ ગય હશે.
5. સેલેક્ટ ફોર્મુલા હોય તેના પર રાઇટ કલિક કરી Format Cells > Click Protection, > Locked box. 
6. Review > Protect Sheet, અને Protect Sheet માં  Passwordto unprotect sheet માં પાસવર્ડ દાખલ કરો.
7. OK. પર ક્લિક કરો ત્યા બીજા બોક્ષમાં ફરી વખત પાસવર્ડ નાખો અને OK.પર ક્લિક કરો.
હવે તમારી બધી ફોર્મુલા પ્રોટેકટ થઇ જશે.
Share:

ર ચોમાસામાં ઘરમાં ઘુસી જાય છે પાણી? ભરૂચના ભેજાબાજે ઘર તોડ્યા વગર એને ચાર ફુટ ઉંચુ લઈ લીધું

ભરૂચમાં પુરના પાણી મકાનમાં ઘુસી જવાના કારણે ત્રસ્ત બનેલ એક મકાન માલિકે પોતાનું મકાન જમીનથી ચાર ફુટ ઉંચુ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેઓએ કોઇ પણ પ્રકારની મકાનમાં તોડફોડ વગર પાયામાંથી જ પોતાનું મકાન ચાર ફુટ ઉંચુ કરાવાનું કામ શરૂ કર્યુ છે. આ અનોખા પ્રયાસમાં જેક મુકીને આ મકાનને આખે આખુ ઉંચુ કરવામાં આવી રહયુ છે. 

ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન પુરની સ્થિતિએ ભારે તારાજી સર્જી હતી અને અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ભરૂચની એક સોસાયટીમાં મકાન માલિકે જે તે સમયે મકાન લીધુ હતુ ત્યારે જમીનથી ૩ ફુટ ઉંચુ હતુ પરંતુ સમય જતાં આ મકાન જમીનને સમાંતર થઇ ગયુ હતુ અને તેના કારણે તેઓના મકાનમાં પણ પાણી ઘુસી ગયા હતા. આ સંજોગોમાં ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય એ માટે મકાન માલિક રમેશ જોષીએ પોતાનું મકાન ઉંચુ કરાવવાનું નક્કી કર્યુ અને તેઓએ મકાન તોડાવી નવેસરથી બનાવવા માટેના ખર્ચનો અંદાજ પણ કાઢાવ્યો. આ અંદાજ તેઓને ૫૦ લાખનો ખર્ચ મળ્યો હતો. 

ત્યાર બાદ તેઓએ શોધ ખોળ કરતા તેઓનો સંપર્ક એક એવા આર્કિટેક સાથે થયો જેઓ મકાન તોડયા વગર જ મકાનને જેકની મદદથી ઉંચુ કરી શકે અને તેનો ખર્ચ પણ એક સ્કવેર ફુટના ૨૦૦ રૃપિયા મળ્યો એટલે કે નવુ મકાન બનાવાય તેના કરતા ૨૫ ટકા ખર્ચમાં આ મકાન ઉંચુ થઇ જાય તેવો અંદાજ આવ્યો. રમેશભાઈએ આ આર્કિટેકનો સંપર્ક કરી પોતાનું મકાન ઉંચુ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને હાલમાં તે કામ ચાલી રહયુ છે. આજે આ મકાન ૩ ફુટ જેટલું ઉંચુ થઇ ચુક્યુ છે. 

આ મકાનનું કામ ૨૦ જેટલા કારીગરો દ્વારા કરવામાં આવી રહયુ છે. હરીયાણાના શિવચરણ શૈલીની આગેવાનીમાં આ મકાનને ઉંચુ કરવાનું કામકાજ ચાલી રહયુ છે. આ કામમાં કુલ ૨૦૦ જેટલા જેક લગાવવામાં આવ્યા છે. જેના થકી મકાન ઉંચુ કરે શકાય છે. આ આર્કિટેક દ્વારા કોર્ટ ગેરંટી આપવામાં આવે છે. કે જો કોઇ પણ નુકસાન થાય તેની સપુર્ણ જવાબદારી આ આર્કિટેક લે છે. અત્યાર સુધીમાં તેઓએ સમગ્ર ભારતમાં એક હજારથી વધુ મકાનો ઉંચા કર્યા છે. 
Share:

Excel માં આક્ડા ને અંકમાં ફેરવવા માટે આટ્લુ કરો

સો પ્રથમ Excel ખોલો
Step1: press Alt+F11
Step2: MENU: માં જઇ  Insert> Module
Step3: નીચેના  code કોપી કરી પેસ્ટ કરો.


Option Explicit
Public Numbers As Variant, Tens As Variant
Sub SetNums()
    Numbers = Array("", "One", "Two", "Three", "Four", "Five", "Six", "Seven", "Eight", "Nine", "Ten", "Eleven", "Twelve", "Thirteen", "Fourteen", "Fifteen", "Sixteen", "Seventeen", "Eighteen", "Nineteen")
    Tens = Array("", "", "Twenty", "Thirty", "Forty", "Fifty", "Sixty", "Seventy", "Eighty", "Ninety")
End Sub
Function WordNum(MyNumber As Double) As String
Dim DecimalPosition As Integer, ValNo As Variant, StrNo As String
Dim NumStr As String, n As Integer, Temp1 As String, Temp2 As String
' This macro was written by Chris Mead - www.MeadInKent.co.uk
If Abs(MyNumber) > 999999999 Then
    WordNum = "Value too large"
Exit Function
End If
SetNums
    ' String representation of amount (excl decimals)
NumStr = Right("000000000" & Trim(Str(Int(Abs(MyNumber)))), 9)
ValNo = Array(0, Val(Mid(NumStr, 1, 3)), Val(Mid(NumStr, 4, 3)), Val(Mid(NumStr, 7, 3)))
For n = 3 To 1 Step -1 'analyse the absolute number as 3 sets of 3 digits
    StrNo = Format(ValNo(n), "000")
    If ValNo(n) > 0 Then
        Temp1 = GetTens(Val(Right(StrNo, 2)))
            If Left(StrNo, 1) <> "0" Then
                Temp2 = Numbers(Val(Left(StrNo, 1))) & " hundred"
                If Temp1 <> "" Then Temp2 = Temp2 & " and "
            Else
        Temp2 = ""
                End If
        If n = 3 Then
            If Temp2 = "" And ValNo(1) + ValNo(2) > 0 Then Temp2 = "and "
                WordNum = Trim(Temp2 & Temp1)
            End If
    If n = 2 Then WordNum = Trim(Temp2 & Temp1 & " thousand " & WordNum)
        If n = 1 Then WordNum = Trim(Temp2 & Temp1 & " million " & WordNum)
            End If
    Next n
    NumStr = Trim(Str(Abs(MyNumber)))
    ' Values after the decimal place
    DecimalPosition = InStr(NumStr, ".")
    Numbers(0) = "Zero"
    If DecimalPosition > 0 And DecimalPosition < Len(NumStr) Then
    Temp1 = " point"
    For n = DecimalPosition + 1 To Len(NumStr)
    Temp1 = Temp1 & " " & Numbers(Val(Mid(NumStr, n, 1)))
    Next n
    WordNum = WordNum & Temp1
    End If
    If Len(WordNum) = 0 Or Left(WordNum, 2) = " p" Then
    WordNum = "Zero" & WordNum
    End If
    End Function
    Function GetTens(TensNum As Integer) As String
    ' Converts a number from 0 to 99 into text.
    If TensNum <= 19 Then
    GetTens = Numbers(TensNum)
    Else
    Dim MyNo As String
    MyNo = Format(TensNum, "00")
    GetTens = Tens(Val(Left(MyNo, 1))) & " " & Numbers(Val(Right(MyNo, 1)))
    End If
End Function

ત્યાર પછી  File Menu >select Save Book > select "Excel 97-2003 Add-In (*.xla) અને બહાર નીકળી જાઓ. હવે એક્ષએલ શીટ માં A1 cell માં  100 લખી B1 cell માં type કરો.  =wordnum(a1) Enter ત્યા હવે તમને one hundred એવુ લખેલ દેખાશે. હવે તમે ૧૦૦ ની  જગ્યાએ કોઇ પણ આક્ડો લખી ને જાતે જ જોય લો.
Share:

ઇન્ટરનેટ એક્સપ્લોરર પરની પૉપ-અપ જાહેરાતો દૂર કરો.

Disable Internet Explorer 9.0 add-ons:
૧. બ્રાઉઝરના જમણી બાજુ “Tools”  પર ક્લિક કરો “Internet Options” પસંદ કરો.
૨. જમણે “Advanced” ટેબ પર  ક્લિક કરો
૩. અંદર  ”Browsing” માં “Enable third-party browser extensions” શોધી ચેક બૉક્સ દૂર કરો.
૪. Apply કરી “OK” પર ક્લિક કરી બ્રાઉઝર બંધ કરી પુનઃચાલુ કરો.
ગૂગલક્રોમ પૉપ-અપ જાહેરાતો દૂર કરવા માટે-
chrome-extensions
ઓપન ગૂગલક્રોમ
ગૂગલક્રોમ મેનુ Chrome-button ક્લિક કરો. Tools માં Extensions.સિલેક્ટ કરો.
આ એક્સ્ટેન્શન્સ ટેબમાં
LyricsSay -1,
LyricXeeker,
GetLyrics,
DownloadTerms 1.0,
Browse2Save,
TidyNetwork.com,
WebCake કે કોઇ અન્ય અજ્ઞાત એક્સ્ટેન્શન્સ ઇન્સ્ટોલ ન કરી હોય તો તેને તમે તમારા વેબ બ્રાઉઝરમાંથી  દૂર કરવા જોઈએ
Share:

હેંગ થયેલા કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કર્યા વગર ચાલુ કરવાની સરળ રીત

* આવી સ્થિતિમાં માઉસ પોઇન્ટર ચાલતું અટકી ગયું હશે એટલે તમારે કી બોર્ડની મદદ લેવી પડશે. કી બોર્ડમાં રહેલાં ત્રણ બટન પ્રેસ કરવાનાં રહેશે.
* કન્ટ્રોલ, શિફ્ટ અને કી બોર્ડની એકદમ ડાબી તરફ આવેલી કી ESC એકસાથે પ્રેસ કરીએ એટલે વિન્ડો ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલશે.
* બોક્સમાં છેલ્લે એન્ડ ટાસ્ક નામનો વિકલ્પ હશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
* આટલું કરીએ એટલે કમ્પ્યુટર ફરીથી શરૂ થઈ જશે.

* ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલે તેમાં અન્ય પણ ઘણાં વિકલ્પો હોય છે. જેમ કે, કમ્પ્યુટરને શટ ડાઉન કરી દેવું હોય તો પણ બોક્સ ઉપયોગી થઈ શકે છે.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Blog Archive

Recent Posts