• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Showing posts with label કમ્પ્યુટર. Show all posts
Showing posts with label કમ્પ્યુટર. Show all posts

શું તમે તમારા Android ફોનને Root કરવા માંગો શો.? તો જાણી લો આ 10 ખાસ વાતો.

ઘણીવાર તમે સાંભળ્યું હશે કે તેઓએ ફોન સ્લો થઇ જવાના કારણે તેને રૂટ કરી દીધો છે. ફોનને રૂટ કરવાનો અર્થ એ થાય કે તમે તમારા સોફ્ટવેરમાં જઇને ફોનને જેવો ઇચ્છો છો તેવો બનાવી શકો છો. પણ તેમાં   ફાયદા છે તો તેની સામે નુકસાન પણ છે. હાલમાં ખૂબ ઓછા લોકો જાણ હશે. કે સ્માર્ટફોનને રૂટ કરવાથી તેના CPU, RAM, SD CARD ઓપ્શનની સિવાય અનેક અન્ય ફીચર પર કંટ્રોલ કરી શકો છે. જો તમે ફોનને રૂટ કરવા ઇચ્છો છો તો તેના માટે નીચે જણાવેલ વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

–  જો ફોનને રૂટ કર્યા બાદ તેના ફીચરને અપગ્રેડ કરવા ઇચ્છતા નથી ? તો તમારા માટે રૂટ કરવાનો કોઇ ફાયદો નથી. કારણકે એકવાર નવા ઓપ્શનને હટાવ્યા બાદ તેને ફરીથી ઇનેબલ કરી શકાતા નથી.
– તમે ફોનને એક વાર રૂટ કર્યા પછી તમારુ જુનુ કંપનીનું  ઓફિશિયલ અપડેટ હશે. તે પણ આપણે ફરી મેળવી નહી શકીએ.
– હવે જો તમે ફોનને એકવાર રૂટ કરી દો છો તો તમારા ફોનની વોરંટી પણ જતી રહે છે. ભલે તમે ફોનને એક દિવસ પહેલાં જ રૂટ કેમ ન કર્યો હોય.
– ફોનને રૂટ કર્યા બાદ તેમાં બગ આવવાની સંભાવનાઓ વધી જાય છે અને સાથે તમારા ફોનને કોઇ સરળતાથી હૈક પણ કરી શકે છે.
– રૂટ કર્યા બાદ  ફોનની કામગીરી પર અસર થતી જોવા મળે છે. ફોન થોડા દિવસો સુધી તો સારો ચાલે છે, પણ સમયની સાથે સાથે સ્લો પણ થતો જાય છે.
– તમારા ફોન સ્પાઇવેર અને એડવેરની ઝપેટમાં આવી જાય છે અને સાથે ફોનમાં સેવ ડેટાને માટે પણ નુકશાન થઇ શકે છે.
– ફોનને રૂટ કર્યા બાદ તમારા એન્ડ્રોઇડ દ્વારા નક્કી કરાયેલી લિસ્ટમાંથી બહાર થઇ જાવ છો. તેનો લાભ તમે ફરી લઇ શકતા નથી.
– ફોનને રૂટ કર્યા પછી અનેક સોફ્ટવેર ઓનલાઇન મેળવી શકાય છે. તેમાંના કેટલાક સોફ્ટવેર તેને બનાવનારાના ફાયદા આપવા માટે પણ અપડેટ અપાય છે.
– ફોનને રૂટ કર્યા બાદ તેનો સૌથી મોટી ફાયદો ફોનને ઓરિજિનલ ભાષામાં બદલાવી શકાય છે.
– ઓનલાઇન રૂટિંગ સોફ્ટવેર ડાઉનલોડ કરતા પહેલા તેમાં આપવામાં આવેલી નોટિસનેં ખાસ ધ્યાનથી વાંચવી જરૂરી છે. તેમાં લખેલું હોય છે કે ડિવાઇસને રૂટ કર્યા બાદ ફોનનું જે પણ કંઇ નુકસાન થશે તેની જવાબદારી વાપરનાર ની રહેશે.
Share:

મોબાઈલ નંબર વગર વોટ્સએપ કઈ રીતે વાપરશો?

વોટ્સએપનો ઉપયોગ કરવા માટે
મોબાઈલ નંબર જરૂરી હોય છે. પરંતુ
તેના કારણે ક્યારેક જો તમે ગ્રુપમાં ચેટ
કરતા હો તો તમારો નંબર
અજાણ્યા લોકોને પણ ડિસ્પ્લે થાય છે.
જેના કારણે ખાસ કરીને ગર્લ્સને
પ્રોબ્લેમ થતા હોય છે. આવું ન થાય
તેના માટે આપ નીચે દર્શાવેલી ટ્રિક યૂઝ
કરી શકો છો.
1.
જો તમે પહેલાથી જ વોટ્સએપ
વાપરતા હો તો તેને
તમારા ફોનમાંથી અનઈન્સ્ટોલ
કરી નાખો.
2.
વોટ્સએપને ફરીથી ડાઉનલોડ કરો.
3.
હવે તમારા ફોનને ફ્લાઈટ મોડ પર
મુકી દો જેથી તમને કોઈ મેસેજ ન મળી શકે
અને ત્યારબાદ વોટ્સએપને ઓપન કરો અને
તમારો મોબાઈલ નંબર તેમાં એડ કરો.
આમ કરવાથી વોટ્સએપનું સર્વર આપને
મેસેજ નહીં મોકલી શકે અને
તમારો મોબાઈલ નંબર વેરિફાઈ
નહીં થઈ શકે.
4.
હજુ સુધી તમારૂં વેરિફિકેશન ન થયું
હોવાના કારણે વોટ્સએપ તમને
અલ્ટરનેટિવ મેથડથી વેરિફિકેશન માટે
જણાવશે. આ વખતે તમે વેરિફાય થ્રૂ SMS’
ઓપ્શન સિલેક્ટ કરો અને તેમાં તમારૂં ઈમેલ
આઈડી નાખો. ત્યારબાદ કેન્સલ ઓપ્શન
સિલેક્ટ કરો. આમ કરવાથી તમે
ઓર્થોરાઈઝેશન પ્રોસેસને
અટકાવી શકશો.
5.
આટલું કર્યા પછી તમારે જો તમે
એન્ડ્રોઈડ ફોન વાપરતા હો તો સ્પૂફ
ટેક્સ્ટ મેસેજ અને આઈફોનમાં ફેક-અ-મેસેજ
ઈન્સ્ટોલ કરવાનો રહેશે. તેને https://
play.google.com/store /apps/details?id=com.g
trsolutions. spoof&hl=en
પરથી ડાઉલોડ
કરી શકાય છે.
6.
હવે આઉટબોક્સમાં જાઓ. સ્પૂફ
એપ્લિકેશનમાં મેસેજની ડિટેઈલ્સ
કોપી કરો અને તેને સ્પૂફ્ડ વેરિફિકેશનને
સેન્ડ કરો.
7.
તમારે આ ડિટેઈલ્સ તમારા સ્પૂફ્ડ
મેસેજમાં યૂઝ કરવી પડશે. To:
+4479000347295, from +(
કન્ટ્રી કોડ)
(
મોબાઈલ નંબર) અને આ મેસેજમાં તમે
તમારો ઈમેલ એડ્રેસ લખી શકશો. આટલું
કરવાથી તમે ઈમેલ એડ્રેસથી વોટ્સેપ યૂઝ
કરી શકશો.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Recent Posts