• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

રજિસ્ટ્રીનો બેકઅપ કેવી રીતે લેશો.

સૌથી પહેલા રજિસ્ટ્રી એડિટર ને ખોલો.
રજિસ્ટ્રી એડિટર ખોલવા માટે નીચે મુજબ કરો.
Star Menu > Run >Type  regedit and  Click Ok
તેમાં ઉપર આપવામાં આવેલા ફાઈલ મેનુ માં જાઓ ત્યાંથી
Export ક્લિક્ કરો હવે જે વિન્ડોઝ ખુલશે. તેમાં તમને
રજિસ્ટ્રીને સુરક્ષિત કરવાનું કહેવામાં આવે છે. તેમાં SAVE
આગળ એ સ્થાન કે ફોલ્ડર પસંદ કરો. જ્યાં તમે બેકઅપ રાખવા માંગો છો. નીચે FILE NAME માં ઓળખી શકાય તે માટે કોઈ પણ નામ અથવા તો તેદિવસ ની તારીખ લખી દો. અને ત્યાર બાદ SAVE પર ક્લિક કરોઆટલું કરવાથી તમારી રજિસ્ટ્રીનો બેકઅપ સુરક્ષિત થઇ જશે.

હવે જો તમારાથી ક્યારેય રજિસ્ટ્રી એડીટર માં કોઈ ગડબડ થઇ જાય અને સિસ્ટમ માં કોઈ સમસ્યા આવી જાય તો રજિસ્ટ્રી ને રિસ્ટોર કરી દો. સ્ટોર કરવા માટે આગળ મુજબ ની પ્રોસીજર કરો પણ Export ની જગ્યા એ Inport કરો તમે જ્યાં Export કરેલી ફાઈલ સેવ કરેલી છે તે આમ કરવાથી પહેલા ની સ્થિતી માં આવી જશે.કોઈ પણ ફેરફાર કર્યા પછી કમ્પ્યુટર ને એક વખત રીસ્ટાર્ટ કરી નાખવું.
Share:

RAM નૅ કેવી રીતે CLEAN કરશો.

START મા જઇ RUN  કરો NOTEPAD ટાઇપ કરી ENTER આપો.
નોટપેડ ઓપન થયા પછી તેમાં FreeMem=Space(64000000) ટાઇપ કરો.
આટલું કર્યા પછી આ ફાઈલને ડેસ્કટોપ પર સેવ કરો સેવ કરતી વખતે નામ આપો “ CleanRAM.vbs”
હવે ડેસ્કટોપ પર સેવ કરેલી આ ફાઈલ ને રન કરો, તેનાથી રેમ ફ્રી એટલે કે ક્લિન થઇ જશે.
અલગ અલગ RAM માટે અલગ અલગ કોડ નાખવો.
FreeMem=Space(1280000000)
FreeMem=Space(2560000000)
FreeMem=Space(5120000000)

FreeMem=Space(10240000000)
Share:

Shut down ને Restrict કરી દો.

Þ  કમ્પ્યુટર માં એડમિનિસ્ટ્રેટીવ રાઈટ્સ સાથે લોગઇન થાવ.
Þ  Start બટન પર ક્લિક કરીને Run માં જઈને Regedit ટાઈપ કરી ને એન્ટર આપો.
Þ  HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Policies\Explorer
Þ  તેમાં માઉસની રાઈટ ક્લિક કરો તેનાથી નવો વેલ્યુ સાથેનો DWORD બનાવો જેનું નામ NoClose આપો.
Þ  વેલ્યુ ડેટાબોક્સ માં ૧ નંબર લાખો.
Þ  રજીસ્ટ્રી એડિટર બંધ કરો અને તમારું કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરો હવે ફેરફાર થયેલો જોવા મળશે શટડાઉન ઓપ્શન્સ હાઈડ થઇ ગયું હશે. હવે તમારા કમ્પ્યુટર ને શટડાઉન કરી શકશે નહિ.
Þ  પરંતુ તમે શટડાઉન ઓપ્શન ને અનહાઈડ એટલે કે ફરીથી દેખાય તેવું કરી શકો છો તેમાં માટે વેલ્યુ બોક્સ માં ૧ ની જગ્યાએ ૦ કરો દો અથવા DWORDને જ ડીલીટ કરી દો.

Þ  આટલું કર્યા પછી રજીસ્ટ્રી એડિટર ને બંધ કરીને તમારા કમ્પ્યુટર ને રીસ્ટાર્ટ કરો જેથી ફેરફારની ઇફેક્ટ તમને જોવા મળશે.
Share:

કમ્પ્યુટર બંધ કરતા “END NOW“ ની એરર આવતી હોય તો આટ્લુ કરો

સૌ પ્રથમ START > RUN જઈ REGEDITટાઇપ કરો.
 ત્યાર બાદ ઓપન થયેલી રજીસ્ટ્રી એડિટર વિન્ડોઝ માં ડાબી સાઈડની પેનલમાંથી
“HKEY_USERS>DEFAULT>DESKTOP” સિલેક્ટ કરો.
ત્યાર બાદ તેની જમણી બાજુની યાદીમાંથી “AUTOLAYOUT “નામની રજીસ્ટ્રી સિલેક્ટ કરો.
ત્યાં ડેટા વેલ્યુ માં ૦ ને બદલે ૧ કરી દો.

બસ, આટલું કર્યા બાદ કમ્પ્યુટર ને એક વખત રીસ્ટાર્ટ કરી નાખો
Share:

તમારા કમ્પ્યુટરમાંથી જુદી રીતે પ્રોગ્રામ દૂર કરો.

Start –> Run –> મા જઈ ને c:/windows/installer પછી ઓકે આપો હવે તમારી સામે એક વિન્ડો ખુલશે જેમાં તમારા બધાંજ પ્રોગ્રામ ના installer હશે. પરંતુ તમે તેને ઓળખી શકશો નહિ તેમાં માટે તમે માઉસ પોઇન્ટર ને એક એક કરીને બધા ને installer પાસે લઇ જાવ જેથી તમને તમારા પ્રોગ્રામ નું નામ દેખાશે. હવે જે પ્રોગ્રામને રીમૂવ કરવા માંગો છો. તેના પર રાઇટ ક્લિક કરો. પછી Uninstall પર ક્લિક કરો. આટલું કરવાથી તમારો પ્રોગ્રામ દૂર થઇ જશે. 
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts