સૌથી પહેલા રજિસ્ટ્રી
એડિટર ને ખોલો.
રજિસ્ટ્રી
એડિટર ખોલવા માટે નીચે મુજબ કરો.
Star Menu > Run >Type regedit and
Click Ok
તેમાં ઉપર
આપવામાં આવેલા ફાઈલ મેનુ માં જાઓ ત્યાંથી
Export ક્લિક્
કરો હવે જે વિન્ડોઝ ખુલશે. તેમાં તમને
રજિસ્ટ્રીને
સુરક્ષિત કરવાનું કહેવામાં આવે છે. તેમાં SAVE
આગળ એ સ્થાન
કે ફોલ્ડર પસંદ કરો. જ્યાં તમે બેકઅપ રાખવા માંગો છો. નીચે FILE NAME માં ઓળખી શકાય તે માટે કોઈ પણ નામ અથવા તો
તેદિવસ ની તારીખ લખી દો. અને ત્યાર બાદ SAVE પર ક્લિક
કરોઆટલું કરવાથી તમારી રજિસ્ટ્રીનો બેકઅપ સુરક્ષિત થઇ જશે.
હવે જો
તમારાથી ક્યારેય રજિસ્ટ્રી એડીટર માં કોઈ ગડબડ થઇ જાય અને સિસ્ટમ માં કોઈ સમસ્યા
આવી જાય તો રજિસ્ટ્રી ને રિસ્ટોર કરી દો. સ્ટોર કરવા માટે આગળ મુજબ ની પ્રોસીજર
કરો પણ Export ની જગ્યા
એ Inport કરો તમે જ્યાં Export કરેલી
ફાઈલ સેવ કરેલી છે તે આમ કરવાથી પહેલા ની સ્થિતી માં આવી જશે.કોઈ પણ ફેરફાર કર્યા
પછી કમ્પ્યુટર ને એક વખત રીસ્ટાર્ટ કરી નાખવું.







No comments:
Post a Comment