તમારા કમ્પ્યુટરમાંથી જુદી રીતે પ્રોગ્રામ દૂર કરો.

Start –> Run –> મા જઈ ને c:/windows/installer પછી ઓકે આપો હવે તમારી સામે એક વિન્ડો ખુલશે જેમાં તમારા બધાંજ પ્રોગ્રામ ના installer હશે. પરંતુ તમે તેને ઓળખી શકશો નહિ તેમાં માટે તમે માઉસ પોઇન્ટર ને એક એક કરીને બધા ને installer પાસે લઇ જાવ જેથી તમને તમારા પ્રોગ્રામ નું નામ દેખાશે. હવે જે પ્રોગ્રામને રીમૂવ કરવા માંગો છો. તેના પર રાઇટ ક્લિક કરો. પછી Uninstall પર ક્લિક કરો. આટલું કરવાથી તમારો પ્રોગ્રામ દૂર થઇ જશે. 
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts