• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

રસપ્રદ વાર્તા

એક છોકરાની તાત્કાલિક સર્જરી માટેના એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમા પ્રવેસે છે. તરત કપડા બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઑપરેશન રૂમ તરફ રાહ સાધી. 
હૉલ મા પ્રવેસતા તે છોકરાનીમાતા તેમની રાહ દિઠતી નજરે પડે છે, 

ડૉક્ટરને જોઇ છોકરાની માતા ગુસ્સેથી બોલીઃ “કેમ આવવામાં આટલુ મોડુ કર્યુ ? તમને ખબર નથી કે મારા પુત્રની હાલત ખુબ ગંભીર છે?? 

તમને તમારી જવાબદારીનું ભાન છે કે નહી?” 

ડૉક્ટર મંદ હાસ્ય સાથે બોલે છે કેઃ “મારી ભુલ બદલ માફી માંગુ છુ, ફોન આવ્યો ત્યારે હું હૉસ્પિટલમાં હાજર નહોતો, જેવી ખબર પડી કે તરત આવવા નિકળી ગયો, 

રસ્તામાં ટ્રાફિક હોવાથી પહોચતા થોડુ મોડુ થઇ ગયુ. હવે તમે નિશ્ચિંત રહો હું આવી ગયો છુ અલ્લાહની મરજીથીસૌ સારુ થઈ જશે, હવે વિલાપ કરવાનુ છોડી દો.” 

છોકરાની માતા વધારે આક્રંદ સાથેઃ “વિલાપ કરવાનુ છોડી દો એટલે ? તમારો કહેવાનો મતલબ શુ છે?? મારા છોકરાને કંઇક થઇ ગયુ હોત તો?? આની જગ્યાએ તમારો છોકરો હોત તો તમે શુ કરતા?” 

ડૉક્ટર ફરી મંદ હાસ્ય સાથેઃ “શાંત થાવ બહેન, જીવનઅને મરણ એતો અલ્લાહના હાથમાં છે, હું તો ફક્ત એક માણસ છુ, તેમ છતા હું મારાથી બનતા પ્રયાસ કરીશ, બાકી આગળતો તમારી દુઆ અને અલ્લાહની મરજી…! 

લ્યો હવે મને ઑપરેશન રૂમ માં જવા દેશો??” ત્યાર બાદ નર્સને થોડા સલાહસુચન આપીને ડૉક્ટર ઑપરેશન રૂમમાં જતા રહે છે, 

થોડા કલાકો પછી ડૉક્ટર આનંદિત ચહેરે ઑપરેશન રૂમ માથી બહાર આવી છોકરાની માતાને કહે છે કેઃ “અલ્લાહનો લાખ-લાખ શુક્રિયા કે તમારો દિકરો સહીસલામત છે, તે હવે જલ્દિથી સારો થઈ જશે અને વધારે જાણકારી આ મારો સાથી ડૉક્ટર તમને આપશે.” તેમ કહી ડૉક્ટર ત્યાથી તરત જતા રહે છે,

ત્યાર બાદ છોકરાની માતા નર્સનેઃ “આ ડૉક્ટરને આટલી તો શેની ઊતાવળ હતી? મારો દિકરો ભાનમાં આવે ત્યા સુધી રોકાત તો તેમનુ શું લુટાઇ જવાનુ હતુ? ડૉક્ટર તો ખુબ ઘમંડી લાગે છે” 

આ સાંભળીને નર્સની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યુઃ “મેડમ ! આ એજ ડૉક્ટર છે જેમનો એકનો એક દિકરો આજે તમારા દિકરાના બેફામ કાર ડ્રાઇવિંગમાં માર્યો ગયો છે. તેમને ખબર હતી કે તમારા દિકરાને કારણે તેમના છોકરાનો જીવ ગયો છે ને છતા તેમણે તમારા દિકરાનો જીવ બચાવ્યો. એ એટલા માટે જતા રહ્યા કે તેમના દિકરાની દફનવિધી અધુરી મુકી ને આવ્યા હતા”
Share:

Command Promptની windo ને full size માં કેવી રીતે કરશો.

૧. સૌ પ્રથમ Start > Run જઈ CMD ટાઇપ કરો.
૨. આ પછી કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન થશે. જેની સાઇઝ નાની હશે.
૩. વિન્ડોઝ સાઇઝ મોટી કરવા માટે વિન્ડોઝ સૈથી ઉપરના બ્લુ બાર પર રાઇટ ક્લિક કરો
૪. રાઇટ ક્લિક કરી Defaults માં જઈ Layout ટેબ સિલેક્ટ કરો.
૫. ત્યાં આપને અલગ અલગ સાઇઝ ચેન્જ કરવાના ઓપ્શન મળશે.જેમાં Screen Buffer Size માં width-1024 & Height-768 સાઇઝ કરી નાખવી.

૬. આટલું કર્યા બાદ ઓંકે કરી દો.ત્યાર પછી તમે જયારે પણ CMD ઓપન કરશો અને Maximize કરશો ત્યારે ફૂલ સાઇઝ માં જ ઓપન થશે.
Share:

જો USB નો ઉપયોગ કરતા હો તો આ પોસ્ટ અચૂક કામ લાગશે

જો USB નો ઉપયોગ કરતા હો તો આ પોસ્ટ અચૂક કામ લાગશે 

ઘણી વખત યુ.એસ.બી. માં ઘણી કામ ની ફાઈલ્સ રાખતા હોઈએ છીએ. 
અને જયારે યુ.એસ.બી. કરપ્ટ થઇ જાય ત્યારે ??

અને એમાં પણ યુ.એસ.બી. ની ફાઈલ કોમ્પ્યુટર ઉપર ના હોય ત્યારે ??

મેન્યુઅલી કોપી તો કરી જ શકાય, પણ જો આ યુ.એસ.બી. નું કોમ્પ્યુટર પર ઓટોમેટિક બેકઅપ આવતું રહે તો ???

મિત્રો, એક મફત સોફટવેર ડાઉનલોડ કરવા આપું છું,

મફત જ છે પણ ટોકન રૂપે આ સ્ટેટ્સ લાઈક કરશો તો તમને મફત મળેલા નો પણ આનંદ આવશે

સ્ટેટ્સ લાઈક કરીને ક્લિક કરો http://goo.gl/33kzoh
Share:

Install કરો Window 7 20 મિનીટ મા

Windows 7 ની DVD  computer મા દાખલ કરો અને Install now, License, Terms ની process ને complete થવા દો.
ત્યાર પછી એક નવી વિન્ડો ખુલશે તેની રાહ જુઓ.
હવે નવી વિન્ડો ખુલે ત્યાર પછી "Custom" Select કરો.
ત્યાર પછી તમારી  હાર્ડ ડ્રાઇવ Select કરી Format પર ક્લિક કરો.
ત્યાર પછી એક નવી વિન્ડો ખુલશે તેની રાહ જુઓ.
Shift + F10, પ્રેસ કરો અને  Command prompt પર જઇ “taskmgr” ટાઇપ કરી enter press કરી Task Manager પર જઇ Right Click કરી "Install window" Click કરી "Go To Process" પર ક્લિક  "Set Up"  selected કરો. તેની અન્દર  "Set Priority" --> "Real Time"

ત્યાર બાદ Task Manager and Command Promptબન્ધ કરો.
એટ્લે તમારુ Window 7 ઇન્સ્ટોલ થઇ જશે.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts