૧. સૌ પ્રથમ Start > Run જઈ CMD ટાઇપ કરો.
૨. આ પછી
કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન થશે. જેની સાઇઝ નાની હશે.
૩. વિન્ડોઝ
સાઇઝ મોટી કરવા માટે વિન્ડોઝ સૈથી ઉપરના બ્લુ બાર પર રાઇટ ક્લિક કરો
૪. રાઇટ ક્લિક
કરી Defaults માં જઈ Layout
ટેબ સિલેક્ટ કરો.
૫. ત્યાં આપને
અલગ અલગ સાઇઝ ચેન્જ કરવાના ઓપ્શન મળશે.જેમાં Screen Buffer Size માં width-1024 & Height-768 સાઇઝ કરી નાખવી.
૬. આટલું
કર્યા બાદ ઓંકે કરી દો.ત્યાર પછી તમે જયારે પણ CMD ઓપન કરશો અને Maximize કરશો
ત્યારે ફૂલ સાઇઝ માં જ ઓપન થશે.







No comments:
Post a Comment