Windows 7 ની DVD computer મા દાખલ કરો અને Install now, License, Terms ની process ને complete થવા દો.
ત્યાર પછી એક નવી વિન્ડો ખુલશે તેની રાહ જુઓ.
હવે નવી વિન્ડો ખુલે ત્યાર પછી "Custom" Select કરો.
હવે નવી વિન્ડો ખુલે ત્યાર પછી "Custom" Select કરો.
ત્યાર પછી તમારી
હાર્ડ ડ્રાઇવ Select કરી Format પર ક્લિક કરો.
ત્યાર પછી એક નવી વિન્ડો ખુલશે તેની રાહ જુઓ.
Shift + F10, પ્રેસ કરો અને Command prompt પર જઇ “taskmgr” ટાઇપ કરી enter press કરી Task Manager પર જઇ Right Click કરી "Install window" Click કરી "Go To Process" પર ક્લિક "Set Up"
selected કરો. તેની અન્દર "Set
Priority" --> "Real Time"
ત્યાર બાદ Task Manager and Command
Prompt. બન્ધ કરો.
એટ્લે તમારુ Window 7 ઇન્સ્ટોલ થઇ જશે.
એટ્લે તમારુ Window 7 ઇન્સ્ટોલ થઇ જશે.







No comments:
Post a Comment