Temporary Internet Files ફોલ્ડરની જગ્યા બદલો.

૧. સૈ પ્રથમ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરો.
૨. ત્યાર બાદ Tools > Options પર ક્લિક કરો.
૩. ઓપન થયેલી વિન્ડોઝમાં General ટેબમાં Temporary     Internet File હેડીગ હેઠળ Settings બટન ક્લિક કરો.
૪. ત્યાર બાદ તેમાં Move Folder બટન પર ક્લિક કરો. અને અન્ય ડ્રાઈવનું લોકેશન સિલેક્ટ કરો.
૫. ત્યાર બાદ Apply અને Ok કરો.
આટલું કર્યા બાદ હવે તમારી ટેમ્પરરી ઇન્ટરનેટ ફાઈલ્સ તમે ચેન્જ કરેલી ડ્રાઈવ માં સેવ થશે.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Blog Archive