તમારા કમ્પ્યુટર નું IP Address કેવી રીતે જાણશો.

Start > Run > માં જઈ CMD ટાઇપ કરો.
ત્યાર પછી ઓપન થયેલી કમાન્ડ વિન્ડોઝ માં IPCONFIG\ALL ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો.
હવે આ વિન્ડોઝ માં ઘણી માહિતી તમને દેખાશે જ્યાં નીચે તમને IP Address લખેલાની સામે આઈપી નંબર લખેલા હશે. કે કાઈક આ પ્રમાણે હોય છે.

ઉદાહરણ : – (200.234.783.9)
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Blog Archive