સૌ પ્રથમ Start પર ક્લિક કરવાનું રહેશે. તેમાં All
Programs >> Accessories >> System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે.
જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure you want to
perform these actions? હવે તમારે yes ઉપર ક્લિક કરવાનું રહેશે. આવી
રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારે ok કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ
શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ કરતું નજરે
પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.
Home »
તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારો કોઈ પણ સોફ્ટવેર વગર
» તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારો કોઈ પણ સોફ્ટવેર વગર







No comments:
Post a Comment