તમારા પીસી મા કોઈ ખોટો પાસવર્ડ દાખલ કરે ત્યારે કામચલાઉ રીતે પીસી લોક કઇ રીતે કરશો (કોઈપણ સોફ્ટવેર વિના)

આ માટે આપણે "વિન્ડોઝ સુરક્ષા સેટિંગ્સ" નો ઉપયોગ કરીને  આ પરિસ્થિતિ ટાળી શકીએ. જો  કોઈ વ્યક્તિ 3 વખત કરતા વધુ વખત ખોટો  પાસવર્ડ દાખલ કરે તો  આ વિકલ્પ ઉપયોગ કરીને, તમારુ  પીસી આપોઆપ  30 મિનિટ માટે લોક થઇ જશે.


start બટન પર ક્લિક કરો
Type કરો  Local Security Policy .
ડાબી બાજુ ની વિન્ડોમા Account Policies પર Double click કરી
 Account Lockout Policy  પર click કરો.
ત્યાર પછી  Account Lockout threshold  પર Double click કરો.

હવે એક નવી વિંડો દેખાશે.
ત્યા તમારે કેટલા પ્રયાસો પછી તમારુ પીસી લોક કરવા માગો છો તે લખો. દા.ત. (૧,૨,૩,૪,.......)
હવે Apply પર ક્લિક કરો.
પછી ok પર  ક્લિક કરો

ત્યાર પછી ખોટો પાસવર્ડ નાખી ને ટ્રાઇ કરી જુઓ.
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts