બ્લોગ બનાવવાની રીત
બ્લોગગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.
તો ચાલો બ્લોલગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger
પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ.
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્લોાગનું શિર્ષક લખો. ગુજરાતીમાં લખવા માટે અહિં ક્લિક કરો.
(પાંચ). તમારા બ્લોલગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્લોતગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્ટસ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્લોેગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્લો ગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્લોોગ પર તમે ફોટો,
લખાણ,
વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લોીગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્લોકગ અંગેના કેટલાક નિયમો જાણવા અહિં ક્લિક કરો.
મેનુંબાર કેવી રીતે બનાવશો ?
બ્લોંગસ્પોબટ પર મેનુંબાર બનાવવું ઘણુ જ સરળ છે.
• સૌપ્રથમ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પોસ્ટિંગ પર જઇ પૃષ્ઠો સંપદિત કરો પર જાઓ.
• હવે ચિત્રમા દર્શાવયા પ્રમાણે શીર્ષક લખો.દા. ત.અનુક્રમ
• તેજ રીતે બીજુ પેઇજ બનાવો. આ રીતે તમારી જરુરિયાત પ્રમાણે પેઈજ બનાવો.
• બ્લોરગ ટેબ્સ પર ક્લિક કરો.
• ડીઝાઇન પર જઇને ચિત્ર પ્રમાણે એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો.
• પૃષ્ડો પર ક્લિક કરો.
•
• ચિત્રમાં બતયવ્યાક પ્રમાણે સાચવો પર ક્લિક કરો.
હવે નમુના ડિજાઇન પર જાઓ.
વિગતવાર પર જઇ મેનુંબારના font,
color, size વગેરે બદલો.
બ્લોગ કેમ બનાવવો તે સમજાય ગયુ હશે. અને જો ન સમજાય તો અહિ તમને તેના વિશેની તમામ માહિતી આપતીબુક શ્રી ભરતભાઈ ચૌહાણ દ્વારા તેયાર કરવામાં આવી છે. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
આ સુંદર બુક માટે હું શ્રી ભરતભાઈ ચૌહાણનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું......
















No comments:
Post a Comment