WINDOWS 7-8 માં HIBERNATE શુ કામ કરે છે તે જાણો.

POSTED BY RAKHOLIYADHARMESH.BLOGSPOT.COM

Hibernate/ હાઈબરનેટ  શું છે??
પ્રક્રિયા જે તમારા કમ્પ્યુટરમાં બેટરી લો અથવા અચાનક બંધ થઈ ગયેલાં પ્રોગ્રામો વગર બંધ કર્યે shut down ની પ્રક્રિયા છે. હાઈબરનેટની સ્થિતિમાં તમારું કમ્પ્યુટર પૂરી રીતે બંધ થઈ જાય છે. પરંતુ જયારે કમ્પ્યુટરને ફરી થી રી-સ્ટાટ કરશો તો તે ત્યાંથીજ પ્રારંભ થશે, જ્યાંથી તમે આગળ બંધ કર્યું હતું. હાઈબરનો પ્રયોગ ખાસ લેપટોપમાં થાય છે. પરંતુ તમે કોમ્પ્યુટરમાં  પ્રક્રિયા કરી શકો છો.માનો કે તમે કોઈ વર્ડ ડોકયુમેન્ટ પર કરી રહયા છો.અને કોઈ કારણથી અચાનક કોમ્પ્યુટર બંધ થઈ જાય અને સમય પણ નથી હોતો કે તે ફાઈલ ને સેવ કરવાનો તે સમયે સમગ્ર ડેટા હાઈબર સિસ્ટમ સેવ કરીલે છે. અને ફરી થી ચાલુ કરતાં ત્યાંથી શરૂઆત થશે.


. control panel માં power option પર ક્લિક કરો.

. Change Plan Settings પર ક્લિક કરો.

. change Advanced power settings ત્યારબાદ Sleep > Allow hybrid sleep > Setting : > Off પસંદ કરો.અને Apply કરી દો.


તમારું Hibernate બટન સ્ટાટ મેન્યુ માં આવી જશે.
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts