1. જુનાની જગ્યાએ નવા નંબર પર વોટ્સએપ ચલાવો- જો તમે તમારો ફોન નંબર બદલી નાખ્યો છે પરંતુ ફોન તે જ
છે તો તમે રિ-ઈન્સ્ટોલ કર્યા વગર પણ વોટ્સએપ નવા નંબરથી ચલાવી શકો છો. આમ કરવા
માટે તમારે વોટ્સએપના સેટિંગ્સ-અકાઉન્ટ-ચેન્જ નંબર ઓપરેટ કરવું પડશે, અહિં દેખાતા ઉપરના બોક્સમાં તમારો
જુનો નંબર અને નીચે દેખાતા બોક્સમાં નવો નંબર નાખી દેવો. ત્યાર પછી ડન પ્રેસ
કરવું. આમ કર્યા પછી તમારો નવો નંબર વેરિફાય કતરો અને ત્યાર પછી તમારી બધી જ ચેટ
હિસ્ટ્રી, ગ્રૂપ્સ વગેરે નવા નંબર પર આવી જશે.
2. વોટ્સએપ ચેટનો બેકઅપ લેવા માટે- જોકે વોટ્સએપ ઓટોમેટિક તમારી ચેટના બધા જ બેકઅપ રાખે છે પરંતુ તમે પણ તમારો પોતાનો ડેટા રિસટોર બનાવી શકો છો. તેમ કરવા માટે તમે જો એપ્પલનો ફોન ઉપયોગ કરતા હોવ તો સેટિંગ-ચેટ સેટિંગ્સ-ચેટ બેકઅપ અને પછી બેકઅપ નાઉ કરવું. અને જો એન્ડ્રોઈડફોન યુઝ કરતા હોવ તો સેટિંગ-ચેટ-સેટિંગ્સ અને પછી બેકઅપ કન્વર્સેશન કરો.
3. વોટ્સએપને આ રીતે કરો લોક- તમારા ફોનમાં વોટ્સએપમાં કોઈ પણ ફ્રેન્ડ અથવા ફેમિલી મેમ્બર્સની દખલગીરી રોકવા માટેનો આ બેસ્ટ ઉપાય છે. આમ, કરવાથી કોઈ પણ તમારા વોટ્સએપ સ્ટેટસને દેખી નહિ શકે. આમ કરવા માટે એન્ડ્રોઈ ફોન યુઝર્સે 'વોટ્સએપ લોક' અને બ્લેકબેરી યુઝ કરતાં હોવ તો 'લોક ફોર વોટ્સએપ' ડાઉનલોડ કરવાનું રહેશે. આ એપ એક જ પદ્ધતિ પ્રમાણે કામ કરે છે અને તમારા વોટ્સએપને એક પિન અથવા એક પાસવર્ડ આપે છે. આમ, તેઓ વોટ્સએપને લોક કરે છે અને તેના પાસવર્ડની માત્ર તમને જ ખબર હોય છે.
4. મહત્વના નંબરનો શોર્ટકટ બનાવો - જો તમે તમારા વોટ્સએપ કોમ્યુનિકેશનને ફાસ્ટ બનાવવા માગો છો તો આ ટ્રીક તમને હેલ્પ કરી શકે છે. તમારા ફેવરેટ કોન્ટેક્ટસ એક ગ્રૂપમાં ભેગા થઈને ફોનની હોમ સ્ક્રિન પર દેખાવા લાગશે. આ પ્રકારનું ફોલ્ડર બનાવવા માટે જો તમે એન્ડ્રોઈડ યુઝર્સ હોવ તો તમારે તે ફ્રેન્ડસને પોપ અપ મેન્યુમાં જઈને એડ કન્વર્ઝેશન શોર્ટકર કરો. તે જ તમારી હોમ સ્ક્રિન પર તે દરેક ફેવરેટ ફ્રેન્ડસનું ગ્રૂપ તૈયાર કરીને બતાવશે. જો તમે એપ્પલ આઈફોન વાપરતા હોવ તો થર્ડ પાર્ટીની જરૂર હશે જેવીકે 1 ટેપડબ્લ્યુએ. આ એપ તમારા ફોનમાં વોટ્સએપ ફેવરેટ ફ્રેન્ડસને શોર્ટકટ બનાવીને સાથે સાથે ઈમેજ એડિટર અને એક્શન શેડ્યૂલર જેવા ફિચર આપે છે

No comments:
Post a Comment