• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

windows, 7 માં virtual RAM ની ઝડપ કેવી રીતે વધારશો.

Posted by Dharmeshrakholoya.Blogspot.Com

 virtual RAM વધારવા અને તમારી કમ્પ્યૂટર સિસ્ટમ ઝડપી બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

. My Computer પર રાઈટ ક્લિક કરી Properties પસંદ કરો.

. હવે ખુલેલા પેજ માં advanced system settings પર ક્લિક કરો.


. ખુલેલા વિન્ડો માં Performance હેઠળ Settings પર ક્લિક કરો.

. ત્યારબાદ Virtual effects ની બાજુ માં Advanced  ટેબ ક્લિક કરો.


. પછી Virtual memory હેઠળ Change પર ક્લિક કરો. ખુલેલા વિન્ડો માં custom size પર ટિક               કરી ૧૦૦૦-૧૫૦૦, અને ૨૦૦૦-૨૫૦૦  ગમે તે મહત્તમ કદ, પ્રારંભિક કદ પ્રકારે ફેરફાર કરો. (તમારી હાર્ડ ડિસ્ક જગ્યા પર આધાર રાખીને)

. હવે સેટ પર ક્લિક કરી ok કરો અને પછી બઘી વિન્ડો બંધ કરી બહાર નીકળો.


. તમારા કમ્પ્યુટર ને RESTART કરો અને 1-2 GB ની રેમ વર્ચ્યુઅલ થી તમે ઝડપી કમ્પ્યુટર નો આનંદ માણો.
Share:

વિચારો વગર પૈસે આપને કોઈ કલાકો ફોન પર વાત કરવાની ગિફ્ટ આપે. અને તે માટે તમારે ઈન્ટરનેટ કનેક્શન એક્ટિવ કરાવવાની પણ જરૂર નથી.

વિચારો વગર પૈસે આપને કોઈ કલાકો ફોન પર વાત કરવાની ગિફ્ટ આપે. અને તે માટે તમારે ઈન્ટરનેટ કનેક્શન એક્ટિવ કરાવવાની પણ જરૂર નથી.

જી હાં, આવું ટુંક સમયમાં થઈ શકે છે. 23 વર્ષનાં એક ચિફ એક્ઝિક્યૂટિવે હાલમાં એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધુ છે. પ્રોજેક્ટ હેઠળ, બસ દર બે મિનીટ બાદ તમારે એક એડવર્ટાઈઝમેન્ટ સાંભળવી પડશે તેનાં બદલમાં તમે ફોન પર જેટલી વાત કરવી હોય તેટલી કરી શકો છો.

ઈન્ટરનેટની મદદથી ફ્રી વોઈસ ચેટ્સ કરવાની ફેસિલિટી સ્કાઈપી જેવી એપ્લિકેશન આપે છે. પણ બેંગ્લુરુનાં 4 યુવા એન્જિનિયર્સ યશસ શેખર, સંદેશ , વિજય ઉમાલુતી અને સબરી જગદીશને ફ્રી વોઈસ કોલિંગ સર્વિસ 'ફ્રીકોલ' ડેવલોપ કરી છે. સર્વિસથી વોઈસ ઓવર ઈન્ટરનેટ (VoIP) સર્વિસિસ લોકો સુધી પણ પહોંચી શકશે જે ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરી શકતાં.

સર્વિસનાં 5 દિવસમાં 6 લાખ કોલ્સ ઓફર કરી તેનો ટ્રાયલ રન પુરો કરી લીધો છે. હાલમાં તે થોડા સમય માટે બંધ છે. પણ આગામી મહિનામાં ફરી શરૂ કરવામાં આવશે. બિઝનેસ આગળ વદારવા માટે કંપની વેન્ચર કેપિટલ સાથે વાતચીત કરી રહી છે.

ટ્રાયલમાં અનરજિસ્ટર્ડ યૂઝર્સ 3 મિનિટ અને રજિસ્ટર્ડ યૂઝર્સ એક વખતમાં 12 મિનીટ કોલ પર વાત કરી શકશે. ફરી લોન્ચ થયા બાદ 'ફ્રીકોલ'માં કોઈપણ યૂઝર્સ માટે કોઈ ટાઈમ લિમિટ નહીં હોય. લિગલ ક્લિયરન્સ મળ્યા બાદ ઈન્ટરનેશનલ કોલ્સ પણ કરી શકાશે.

ફ્રીકોલનો પ્લાન છે કે એક દિવસમાં એક કરોડ કોલ્સ ઓફર કરવામાં આવશે. પહેલાં વર્ષનો રેવન્યું ટારગેટ 185 કરોડ રૂપિયા રાખવામાં આવશે. જે ફક્ત એડ્વર્ટાઈઝમેન્ટથી આવશે.ફ્રીકોલનાં સીઈઓ શેખરે જણાવ્યું હતું કે,'અમે અમારા તરફથી એક સર્વે કર્યો છે. લોકો દિવસમાં ઓછામાં ઓછું બે મીનિટ ફોન પર વાત કરે છે. તેથી દરરોજનો 2થી 5 કરોડ એડવર્ટાઈઝમેન્ટ સ્લોટ મળી શકશે.'

એક વર્ષ પહેલાં શેખરે તેની ગોદરેજ અને સંદેશ ઈએ તેની વિપ્રો કંપની માંથી નોકરી છોડી દીધી હતી. તે બાદ બંનેએ સાથે મળીને વેબ એપ્લિકેશન બનાવવાની શરૂઆત કરી હતી. અને સૌ પ્રથમ તેમણે નાની નાની કંપનીઓ માટે વેબ એપ ડિઝાઈન કરી હતી.

ડિસેમ્બરમાં તેમને આફ્રિકાનાં નોકિયા સીમેન્સનાં સેલ્સ હેડ રહી ચુકેલાં રંજીત ચેરિકલે 10 લાખ રૂપિયા આપ્યાં હતાં. અને મોડલને ડેવલોપ કરવા જણાવ્યું હતું. મામલે રંજીતનું કહેવું છે કે, હું તેમનો કોન્સેપ્ટ સમજી ગયો હતો. ઈમર્જિંગ માર્કેટ્સમાં એક પ્રોડક્ટ તરીકે ખૂબ ચાલશે. અને ભારતમાં તો તે દરેક વસ્તુ સારી ચાલે છે જે ફ્રી હોય છે.


Share:

કી-બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ હોતા નથી ?

            


                  તમને ખબર હશે. કે જયારે ટાઇપરાઇટની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો , બી, સી, ડી ના ક્રમમાં ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું. પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું.
                    જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. અને કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ ગોઠવણ સગવડભરી હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું. ( કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામપડ્યું છે.)

                    ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય