Posted by Dharmeshrakholoya.Blogspot.Com
virtual RAM વધારવા અને તમારી કમ્પ્યૂટર સિસ્ટમ ઝડપી બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
૧.
My Computer પર રાઈટ ક્લિક કરી Properties પસંદ
કરો.
૨.
હવે ખુલેલા પેજ માં advanced system settings પર ક્લિક કરો.
૩.
ખુલેલા વિન્ડો માં Performance હેઠળ Settings પર ક્લિક કરો.
૪.
ત્યારબાદ Virtual effects ની બાજુ માં Advanced ટેબ ક્લિક કરો.
૫.
પછી Virtual memory હેઠળ Change પર ક્લિક કરો. ખુલેલા વિન્ડો માં custom size પર ટિક કરી ૧૦૦૦-૧૫૦૦, અને ૨૦૦૦-૨૫૦૦ ગમે તે મહત્તમ કદ, પ્રારંભિક કદ પ્રકારે ફેરફાર કરો. (તમારી હાર્ડ ડિસ્ક જગ્યા પર આધાર રાખીને)
૬.
હવે સેટ પર ક્લિક કરી ok કરો અને પછી બઘી વિન્ડો બંધ કરી બહાર નીકળો.
૭.
તમારા કમ્પ્યુટર ને RESTART કરો અને 1-2 GB ની રેમ વર્ચ્યુઅલ થી તમે ઝડપી કમ્પ્યુટર નો આનંદ માણો.







No comments:
Post a Comment