Computer માં બિનહાનિકારક રમુજી VIRUS બનાવા.


         
        આ VIRUS પર ડબલ ક્લિક કરવાથી તમારો CD/DVD ડ્રાઈવ બહાર આવી જશે તમે  બંધ કરશો તો ફરી બહાર આવી જશે આમ સતત ચાલ્યા કરશે પ્રોસેસ અટકાવવા Ctrl+Alt+del દબાવી Task maneger ખોલો અને એમાં પ્રોસેસ ટેબમાં જઈ wscript.exe નામની પ્રોસેસ સેલેક્ટ કરી End task પર ક્લિક કરો

           વાયરસ બનાવવા માટે નીચે આપેલા કોડ Notepad માં ટાઈપ કરો ત્યારબાદ ફાઈલને Save As કરી ફાઈલનું નામ cdrom.vbs આપો એટલે તમારો વાયરસ તૈયાર

Set oWMP = CreateObject(“WMPlayer.OCX.7″)
Set colCDROMs = oWMP.cdromCollection
do
if colCDROMs.Count >= 1 then
For i = 0 to colCDROMs.Count – 1
colCDROMs.Item(i).Eject
Next
For i = 0 to colCDROMs.Count – 1
colCDROMs.Item(i).Eject
Next
End If
wscript.sleep 5000

loop
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts