• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

તમારી પેન-ડ્રાઈવને બનાવો તમારા કમ્પ્યુટર માટે નો પાસવર્ડ

Posted by rakholiyadharmesh.blogspot.com
કેટલીક વાર આપણે પોતાનાં કોમ્પ્યુટરનો પાસવર્ડ ભૂલી જઈએ છીએ. અથવા એટલો સુંદર બનાવ્યો હોય કે કોઈને ખબર પડી જાય.આના માટે આજે હું એક રીત બતાવી રહયો છું.જેનાથી તમારો પાસવર્ડ તમારી સાથે ચાવી (Key) ની જેમ સાથે લઈ જઈ શકો પેન ડ્રાઈવનાં રૂપમાં. તમારી પેન ડ્રાઈવ તમારો પાસવર્ડ બની જશે. જ્યાં સુધી તમારી પેનડ્રાઈવ કોમ્પ્યુટરમાં નહીં લગાવશો ત્યાં સુધી કોમ્પ્યુટર નહીં ખુલશે. રીત વિન્ડોઝ-7માટે છે. ચાલો મિત્રો જોઈએ માટે ની રીત.

પેનડ્રાઈવ કોમ્પ્યુટરમાં લગાવી દો.
હવે Control Panel ખોલી Administrative Tools ને ઓપન કરો.
Administrative Tools માં Computer Management ખોલો.
ખૂલેલાં વિન્ડોમાં Storage ની અંદર Disk Management પર ક્લિક કરતાં કંઇક રીત નો વિન્ડો ખુલશે.
Ddownload

હવે તમારી પેન ડ્રાઈવ પર રાઈટ કરી Change Drive Letter and Path પર ક્લિક કરો.
ત્યારપછી Change Drive Letter and Path ખુલશે ત્યાં પેન ડ્રાઈવને બતાવશે, તેને સિલેક્ટ કરી Change પર ક્લિક કરો.
બીજી એક વિન્ડો ખુલશે ત્યાં Assing the following drive letter નું ઓપ્સન આવશે. અને A થી Z સુધી ની લીસ્ટ માં A ને સિલેક્ટ કરી ok કરો.. હવે પછી તમારી USB ડ્રાઈવનું નામ Removable Disk (A:) થઈ જશે.
ત્યારપછી start ક્લિક કરી  RUN કમાન્ડ ખોલી અથવા Windows key+R પ્રેસ કરી RUN કમાન્ડ ખોલો.
હવે ત્યાં SYSKEY ટાઈપ કરી એન્ટર કરો.
અને તેમાં Securing the Winows Account Databace વિન્ડો ખુલશે. ત્યાં Update પર ક્લિક કરો.અને તરતજ StartupKey નો ઓપ્સન આવી જશે.
અહીં System Generated Password ની અંદર Store Startup Key on Floppy Disk પર ટીક લગાવી OK કરો.
બસ થઈ ગઈ પેનડ્રાઈવ તમારો પાસવર્ડ. જ્યાં સુધી પેનડ્રાઈવ ને કોમ્પ્યુટર માં નહિ લગાવશો ત્યાં સુધી તમારું કોમ્પ્યુટર ચાલુ નહીં થશે.
હવે જો તમારી સીસ્ટમ ને પહેલાની જેમ કરવાં માંગતા હોવતો

Securing the Winows Account Databace વિન્ડો ફરી ખોલી
અહીં Update બટન ક્લિક કરી StartupKey નું ઓપ્સન આવશે.

અહીં System Generated Password ની અંદર Store Startup Key on Floppy Disk ની જગ્યાએ Store Startup Key Locally પર ટીક લગાવી OK કરી કોમ્પ્યુટર Restart કરી દો.
Share:

વિશ્વ બેંકનાં અધ્યક્ષો (Presidents Of The World Bank) અને તેઓનાં કાર્યકાળનાં સમયની યાદી :



1. યૂજીન મેયર (અમેરિકા) સાલ - 1946 થી 1946
2. જૌન જે. મૈક્લોય (અમેરિકા) સાલ – 1947 થી 1949
3. યૂજીન આર. બ્લૈક સર (અમેરિકા) સાલ – 1949 થી 1963
4. જ્યોર્જ વુડ્સ (અમેરિકા) સાલ – 1963 થી 1968
5. રોબર્ટ મૈક્નામારા (અમેરિકા) સાલ - 1968 થી  1981
6. એલ્ડન ડબ્લ્યૂ. ક્લાઉસેન (અમેરિકા) સાલ – 1981 થી  1986
7. બાર્બર કોનેબલ (અમેરિકા) સાલ – 1986 થી  1991
8. લેવિસ ટી. પ્રેસ્ટન (અમેરિકા) સાલ – 1991 થી  1995
9. સર જેમ્સ વોલ્ફેંસન (ઓસ્ટ્રેલીયા)  સાલ – 1995 થી 2005
10. પોલ વોલ્ફોવિટ્ઝ (અમેરિકા) સાલ – 2005 થી  2007
11. રોબર્ટ જોએલિક (અમેરિકા) સાલ – 2007 થી  2012
12 જિમ યોંગ કિમ (કોરીઆ રિપ્બલીક) (અમેરિકા) સાલ  2012 થી કાર્યરત...
Share:

ભૂલ થી મોકલેલ Email પાછો મેળવવા માટે શું કરશો ?


         હવે તમે વિચાર કરશો કે તે પદ્ધતિ ખૂબ મુશ્કેલ હશે. જો તમારા થી ભૂલ થી કોઈ ઇમેઇલ બીજી કોઈ વ્યક્તિને મોકલાય જાય તો થોડાજ સમય માં પાછો લાવી શકાય છે.આવો જાણીએ તે વિશે એકદમ સરળ રીત.
         સૌ થી પહેલાં જી મેઈલ એકાઉન્ટ ખોલી સેટિંગ પર ક્લિક કરો.

         
અહીં Search for a job બોક્ષમાં Undo Send ટાઈપ કરતાં Undo Send ઓપ્સન આવી જશે. એને Enableકરી દો. ત્યારબાદ નીચે આપેલા Save Changes બટન પ્રેસ કરો. હવે કોઈ પણ મેઈલ Send કરતાં મેસેજ દેખાશે.
Share:

WINDOWS 7-8 માં HIBERNATE શુ કામ કરે છે તે જાણો.

POSTED BY RAKHOLIYADHARMESH.BLOGSPOT.COM

Hibernate/ હાઈબરનેટ  શું છે??
પ્રક્રિયા જે તમારા કમ્પ્યુટરમાં બેટરી લો અથવા અચાનક બંધ થઈ ગયેલાં પ્રોગ્રામો વગર બંધ કર્યે shut down ની પ્રક્રિયા છે. હાઈબરનેટની સ્થિતિમાં તમારું કમ્પ્યુટર પૂરી રીતે બંધ થઈ જાય છે. પરંતુ જયારે કમ્પ્યુટરને ફરી થી રી-સ્ટાટ કરશો તો તે ત્યાંથીજ પ્રારંભ થશે, જ્યાંથી તમે આગળ બંધ કર્યું હતું. હાઈબરનો પ્રયોગ ખાસ લેપટોપમાં થાય છે. પરંતુ તમે કોમ્પ્યુટરમાં  પ્રક્રિયા કરી શકો છો.માનો કે તમે કોઈ વર્ડ ડોકયુમેન્ટ પર કરી રહયા છો.અને કોઈ કારણથી અચાનક કોમ્પ્યુટર બંધ થઈ જાય અને સમય પણ નથી હોતો કે તે ફાઈલ ને સેવ કરવાનો તે સમયે સમગ્ર ડેટા હાઈબર સિસ્ટમ સેવ કરીલે છે. અને ફરી થી ચાલુ કરતાં ત્યાંથી શરૂઆત થશે.


. control panel માં power option પર ક્લિક કરો.

. Change Plan Settings પર ક્લિક કરો.

. change Advanced power settings ત્યારબાદ Sleep > Allow hybrid sleep > Setting : > Off પસંદ કરો.અને Apply કરી દો.


તમારું Hibernate બટન સ્ટાટ મેન્યુ માં આવી જશે.
Share:

એક CLICK તમારા COMPUTER ની સંપુર્ણ જાણકારી મેળવો.


                તમને ખબર છે કે તમારા કોમ્પ્યુટરમાં HARD DISC,RAM, MOTHER BORD, અને PROCESER, કઈ કંપની નું છે.તેનું MODEL NOBER, CAPICITY શું છે?? મોટા ભાગનાં લોકોને ખબર હશે અને જો ખબર હોઈ તો એક સરળ રીત બતાવું છું.

                        તમારા કમ્પ્યુટરના start મેનુ પર ક્લિક કરી સર્ચ બોક્ષમાં dxdiag ટાઈપ કરી ok પ્રેસ કરો, બાદ ખૂલેલાં વિન્ડો માં તમારા કમ્પ્યુટરની સંપુર્ણ જાણકારી જોઈ શકાશે.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય