’ધ ગ્રેટ ચેઈન પઝલ’

ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની ત્રણ ત્રણ અંકોડાવાળી પાંચ સાંકળને એકબીજા સાથે જોડી પંદર અંકોડાવાળી એક સળંગ સાંકળ બનાવવાની છે, એક અંકોડો તોડવા માટેનો ખર્ચ રૂ. ૧ અને ફરી તેને જોડવા માટેનો ખર્ચ રૂ. ૨ થાય છે. ઓછામાં ઓછા ખર્ચથી સળંગ સાંકળ બનાવવાની છે. કેટલો ખર્ચ થશે ? (માત્ર રકમ નહિ, વિગત પણ જણાવવી)
આપનો જવાબ રૂ. ૧૨ હોઈ શકે છે. પરંતુ હો.વિ.નાં બુદ્ધિશાળી વાચકો આટલા બધા પૈસા ખર્ચે ખરા ?! ખરો જવાબ એથી પણ ઓછો બેસે છે.







No comments:
Post a Comment