રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી
હતી? =
શ્રી ગુરુ
નાનજી
વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા? = મુનિશ્રી
પ્રચેતાના દસમા પુત્ર
શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો. = શાંતા-ઋષ્યશૃંગ
એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે? = આદિગ્રંથ
શ્રવણના માતા-પિતાનું નામ શું હતું? = સોમવતી-શાંતનુ
અનુષ્ઠાન એટલે શું? = કોઈ પણ
મંત્રના સવા લાખ જાપ
ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા? = શિવ
કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન
મેળવ્યા હતા?
= શંબરાસુર
શબરીનું સાચું નામ શું હતું? = શ્રમણા
રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે? = રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી
પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા? = વડ,પીપળો,આંબલી, બિલી, અશોક
સુંદરકાંડમાં રામ,હનુમાન અને
સુંદર શબ્દ કેટલી વખત આવે છે? = રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯
બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો? = તાટકા અને સુંદ
લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા? = લંકિની
મંદોદરી કોની પુત્રી હતા? = માયાસુર
મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા? = ઔષધિપ્રસ્થ
રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે? = પ્રાકૃત
સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
= વેદવતી
રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ? = રઘુકુલ રીત સદાચલી આઈ
ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
= માંડવી અને
શ્રુતકીર્તિ
વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય? = વરસાદ-ચાસ
સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી? = લવ-કુશ
સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
= ઋક્ષરજસ
ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું? = દંદુભી
લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી? = ત્રિકુટ
હનુમાનજીના પુત્રનું નામ જણાવો? = મકરધ્વજ
સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે? = ૯૨૨૮
રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે? = સરયૂ નદીમાં જળસમાધિ
અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી? = ત્રીજય
રાવણના માતા-પિતા કોણ હતા? = કૈક્સી-વિશ્ર્વા
ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો? = યુધાજીત
વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે? = ૨૪૦૦૦
સીતાજીના માતાજીનું નામ જણાવો? = સુનયના
સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો? = પીનાકપાણી
વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે? = તપ







No comments:
Post a Comment