• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Temporary Internet Files ફોલ્ડરની જગ્યા બદલો.

. સૈ પ્રથમ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરો.
. ત્યાર બાદ Tools > Options પર ક્લિક કરો.
. ઓપન થયેલી વિન્ડોઝમાં General ટેબમાં Temporary     Internet File હેડીગ હેઠળ Settings બટન ક્લિક કરો.
. ત્યાર બાદ તેમાં Move Folder બટન પર ક્લિક કરો. અને અન્ય ડ્રાઈવનું લોકેશન સિલેક્ટ કરો.
. ત્યાર બાદ Apply અને Ok કરો.
આટલું કર્યા બાદ હવે તમારી ટેમ્પરરી ઇન્ટરનેટ ફાઈલ્સ તમે ચેન્જ કરેલી ડ્રાઈવ માં સેવ થશે.
Share:

તમારા કમ્પ્યુટર નું IP Address કેવી રીતે જાણશો.

Start > Run > માં જઈ CMD ટાઇપ કરો.
ત્યાર પછી ઓપન થયેલી કમાન્ડ વિન્ડોઝ માં IPCONFIG\ALL ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો.
હવે વિન્ડોઝ માં ઘણી માહિતી તમને દેખાશે જ્યાં નીચે તમને IP Address લખેલાની સામે આઈપી નંબર લખેલા હશે. કે કાઈક પ્રમાણે હોય છે.

ઉદાહરણ : – (200.234.783.9)
Share:

ડિલીટ ન થતી ફાઈલને કેવી રીતે ડિલીટ કરશો ?

*   સૌ પ્રથમ ફાઈલ જ્યાં હોય તેનો પાથ કોઈ પેપર પર લખી    રાખો.ત્યારબાદ તમારૂ કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરો અને તેને F8 દ્વારા બૂટ કરો.
*    પછી તમને “Advanced Boot Options” મેનું દેખાશે ત્યાં  Safe Mode with Command Prompt  સેકશનમાં જાઓ.
*   હવે તમારું કમ્પ્યુટર ડોઝ મોડમાં ચાલું થશે.
*   ત્યારબાદ તેમાં  પાથ ટાઈપ કરો અને એન્ટર મારો.
હવે del mobi.txt  ટાઈપ કરો અને એન્ટર મારો તે ડિલીટ થઈ જશે
Share:

કેવી રીતે કમ્પ્યુટરને 5 મિનિટમા ઝડપી બનાવશો?

એક સફાઇ કરો
ક્લિક કરો.Click Start > Programs > Accessories > System Tools > Disk Cleanup.
ફાઇલ કમ્પ્રેશન
Right Click the File or Folder > Click Properties > Click Advanced> Click Compress Contents..> Click OK > Confirm.
અનિચ્છનીય સોફ્ટવેર દૂર કરો
ક્લિક કરો Click Start > Control Panel > Add and Remove.. or Programs > Select Program to be Uninstalled
તમારી હાર્ડ ડ્રાઈવ Defragment
શરૂ કરો :Click Start > Click Computer > Right Click your hard drive > Click Properties > Choose Tools > Click Defragment Now.
વર્ચ્યુઅલ મેમરી વધારો
Start > Control Panel > System and Maintenance > System > Advanced System Settings > Settings > Under Vitrual Memory > Change > Custom > Set the Amount of Virtual Memory.
એન્ટિવાયરસ એન્ટી સ્પાયવેર વાપરો
જો તમારું કમ્પ્યૂટર મૉલવેર સાથે riddled છે, તો પીસી અત્યંત ધીમું ચાલશે . તમે એક સારૉ એન્ટિવાયરસ કાર્યક્રમ ડાઉનલોડ કરો અને તેને નિયમિત ચલાવો જે તમારુ પીસી સ્વચ્છ રાખે..

તમારા ડેસ્કટોપ ગોઠવો
હા વધુ ચિહ્નો અને ફોલ્ડર્સ તમારા ડેસ્કટોપ પર હોય તો, વધુ સ્રોતો પર ભાર પડે છે  માટે ઓછામાં ઓછા ચિહ્નો અને ફોલ્ડર્સ તમારા ડેસ્કટોપ પર  રાખો.


પ્રદર્શન વિકલ્પો સેટ કરો
Start > Control Panel > System > Advanced > Performance > Settings > Visuals Effects > Adjust for best performance.
પ્રિન્ટર અને શોધ ફોલ્ડર નિષ્ક્રિય કરો
દર વખતે જ્યારે તમે ફોલ્ડર બ્રાઉઝ કરો, તમારું પીસી કેટલાક પ્રિન્ટરો અને નેટવર્ક ફાઈલો શોધવા માટે સમય લે છે. તેથી તેને  નિષ્ક્રિય કરો.:Start > My Computer > Tools or Organize > Folder Options > Remove the check mark for “Automatically search network folders and printers” > OK > Restart
એક Optimizer વાપરો
તમારી બધી સોફ્ટવેર સમસ્યાઓ માટે onclick ઉકેલ રાખવાથી સમય અને ઊર્જા સંગ્રહી શકો છો.
Clear કામચલાઉ ફાઈલો

તમે Windows શોધ બાર અથવા રન વિધેય માં "% tmp એ"% લખીને આ ફાઈલો વાપરી શકો છો. Click Start > Type %tmp% > Select and Delete files.
Share:

ગુજરાતી સમાચાર

Share:

કમ્પ્યુટર સ્ટાર્ટ થવાની સાથે શરૂ થતાં નકામા પ્રોગ્રામ્સ બંધ કરો

*  સૌ પ્રથમ start > Run માં જઈ msconfig ટાઈપ કરી એન્ટર પ્રેસ કરો.
*  ત્યારબાદ ઓપન થયેલી વિન્ડોમાં startup  ટેબ પર ક્લિક કરો.
*  હવે તેમાં દેખાતા લિસ્ટમાંથી પણ પ્રોગ્રામ કે એપ્લિકેશનને બંધ કરવી હોય તેમાંથી ટિક માર્ક કાઢી નાખો.

*  ત્યારબાદ ok કરી દો.
Share:

તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારો કોઈ પણ સોફ્ટવેર વગર

સૌ પ્રથમ Start પર ક્લિક કરવાનું રહેશે. તેમાં All Programs >> Accessories >> System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure you want to perform these actions? હવે તમારે yes ઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારે ok કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય