કોયડા ઉખાણા


એક ગોવાળીયો હતો. તેની પાસે ૧૬ ગાયો હતી. તેણે બધી ગાયોને  ૧ થી ૧૬ નંબર આપ્યા હતા. બધી ગાયો પોતપોતાના નંબર ના હિસાબે દુધ આપતી હતી. જેમ કે ૫ નંબર ની ગાય ૫ લીટર દુધ આપે. ૮ નંબર ની ગાય ૮ લીટર દુધ આપે.ગોવાળીયા ને તેની બધી ગાયો તેના ૪ સંતાનોમાં વહેચણી કરવી છે. પણ શરત એવી છે કે બધાને સરખા ભાગે ગાયો મળે અને બધાને સરખા ભાગે દુધ મળે.

તો હવે તમારુ ગણિત કરી ને તમારો જવાબ આપો જો તમને જવાબ ન મળે તો નીચે જવાબ પર કલિક કરો.

જવાબ માટે



Share:

4 comments:

Unknown said...

૮૦ વરસ નાં ભૂરા બાપુ પાસે ૪૯ ગાય ...

બધી ગાય નાં ગળા માં
નંબર નાં બિલ્લા...

૧ નંબર ની ગાય
૧ લિટર દૂધ આપે
૨ નંબર ની ગાય
૨ લિટર દૂધ આપે

એમ ૪૯ નંબર ની ગાય
૪૯ લિટર દૂધ આપે..

એમને ૭ દીકરા હતાં

ભૂરા બાપુ ગુજરી ગયા
પછી દીકરાઓ એ
૪૯ ગાય નાં ભાગલા
પાડવા નું નક્કી કર્યું

દરેક દીકરા ને ૭ ગાય
ભાગે આવી...
(૪૯/૭=૭)

હવે ૪૯ ગાય નું કુલ દૂધ ૧૨૨૫ લિટર થાય..

દરેક દીકરા ને ૧૭૫
લિટર દૂધ આવે..
(૧૨૨૫/૭=૧૭૫)

તો
પહેલાં ને
ક્યા કયા નંબર ની ગાય

બીજા ને
કયા કયા નંબર ની ગાય

ત્રીજા ને,ચોથને
પાચમાં ને,છઠ્ઠા ને
સાતમા ને....

ક્યા ક્યા નંબર ની
ગાય આવશે..?

જો કોઈ આ કોયડા
ને એક દિવસ માં
ઉકેલી આપે તે.......
......
.....












જીનિયસ છે

Indian foods said...

Ans mi fast

Indian foods said...

Javab de de bhai kya aata hai

Avni Barot said...

1, 7 12 20 25
2, 8, 10, 21, 24
3, 9, 11, 23, 19
4, 16, 13, 15, 17
5. 18. 14. 6. 22

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Recent Posts