મિત્રો તમે આના
પહેલા બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો? તેની સમજ મેળવી હશે
હવે તમને કોઈ
બ્લોગ પર ચાલતી પટ્ટી જોઈ હશે ને......
તમને પણ આવી
પટ્ટી તમારા બ્લોગમાં ગોઠવવાની ઈચ્છા થતી હોય તો નીચે જણાવેલ સ્ટેપ ને અનુસરો
1 .સૌથી પહેલા તમારા
બ્લોગ નુ ડેશબોડ ખોલો .
2 . ત્યાર બાદ Laout પર ક્લિક કરો.
3. ત્યાર બાદ Add a Gadget પર ક્લિક કરો.
4 . ત્યાર બાદ HTML
/ Javascript પર ક્લિક કરો.
5 . હવે ત્યા નીચે
જણાવેલ કોડ લખો
હવે તમારે લખાણ
નો જે કલર રાખવો હોય તે ગ્રીન ની જ્ગ્યા એ લખો અને મારા બ્લોગ ના url ની જ્ગ્યા એ ત્મારે જે પટ્ટી મુક્વી હોય તે
લખો.












No comments:
Post a Comment