આપણી સંસ્ક્રુતિ નુ ગૌરવ લેવા જેવી વાત છે. સંત તુલસીદાસ કેટ્લા મહાન કવિ હતા. તેનો ખ્યાલ તેના રચેલા એક દોહા પરથી આવે છે. આ દોહાના પ્રથમ અક્ષરથી આપણા દરેક
રાજ્ય નાં નામ છે.
જુઓ તેના રચેલા દોહો અને રાજ્યના નામ
* राम् नाम् जपते अत्रि मत गुसिआउ ! *
* पंक में उगोहमि अहि के छबि झाउ !! *
(૧) रा = રાજસ્થાન (૨) म् = મહારાષ્ટ્રા (૩) ना = નાગાલેન્ડ (૪) म = મણીપુર
(૫) ज = જમ્મુ કશ્મીર (૬)
प =પશ્ચિમ
બંગાળ (૭) ते = તેલંગણા (૮) अ =અરુણાચલ પ્રદેશ
(૯) त्रि = ત્રિપુરા (૧૦)
म = મધ્ય પ્રદેશ (૧૧) त = તમિલનાડુ (૧૨) गु = ગુજરાત
(૧૩) सि = સિક્કિમ (૧૪) आ = આંઘ્રપ્રદેશ (૧૫) उ = ઉત્તર પ્રદેશ (૧૬)
पं =
પંજાબ
(૧૭) क = કર્ણાટ્કા (૧૮)
में
= મેઘાલય (૧૯) उ = ઉત્તરાચલ (૨૦) गो = ગોવા
(૨૧) ह = હરયાણા (૨૨)
मि =
મિઝોરમ (૨૩) अ =અસમ (૨૪) हि =હિમાચલ પ્રદેશ
(૨૫) के = કેરાલા (૨૬)
छ = છત્તિસ્ગટ (૨૭) बि = બિહાર (૨૮) झा =ઝારખંડ
(૨૯) उ = ઉડિસ્સા








No comments:
Post a Comment